Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 45
________________ શેરબજારની સિસ્મોલોજી લોકોને તેમાંથી જ રિકવરી દેખાતી હોય છે. આ બજાર રૂપિયાથી ય વધુ તો રૂપિયાની આશા આપે છે : છો ને ગયો અરથ ને ગઈ બધીય આબરૂ સટ્ટા કેરો હજી નશો અકબંધ છે, શે અહીં અરીસા સમજના વેચવા જ્યાં પ્રજા ભોળી નહીં પણ અંધ છે ! યાદ રહે – લાકડા ખાઈને જલતો અગ્નિ પ્રકાશ આપી શકે, ઉષ્મા આપી શકે, ધુમાડો આપી શકે પણ લાકડા તો ક્યારેય પાછા ન આપી શકે !Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78