SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શેરબજારની સિસ્મોલોજી લોકોને તેમાંથી જ રિકવરી દેખાતી હોય છે. આ બજાર રૂપિયાથી ય વધુ તો રૂપિયાની આશા આપે છે : છો ને ગયો અરથ ને ગઈ બધીય આબરૂ સટ્ટા કેરો હજી નશો અકબંધ છે, શે અહીં અરીસા સમજના વેચવા જ્યાં પ્રજા ભોળી નહીં પણ અંધ છે ! યાદ રહે – લાકડા ખાઈને જલતો અગ્નિ પ્રકાશ આપી શકે, ઉષ્મા આપી શકે, ધુમાડો આપી શકે પણ લાકડા તો ક્યારેય પાછા ન આપી શકે !
SR No.006090
Book TitleShare Bazarni Sismology
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2013
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy