Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 28
________________ શેરબજારની સિસ્મોલોજી 1 સિસ્મિક ઝોન “સમયના ચક્ર પ્રમાણે જગતમાં ઋતુઓ બદલાય છે. ફૂલ ખીલે છે ને કરમાય છે. દિવસ અને રાત થાય છે. તડકો ને છાયો થાય છે. વાતાવરણમાં ઠંડી ને ગરમી આવે છે. સમુદ્રમાં ભરતી ને ઓટ આવે છે. તેમ બજારમાં તેજી ને મંદી તો આવે ! તેમાં ગભરાઈ થોડા જવાય ? એ તો બજારની તાસીર કહેવાય...” પોતાના આંધળુકિયા સાહસનો બચાવ કરતા ઘણા માનવમગજના મોબાઈલનો આ રિંગટોન છે. પરંતુ અહીં આખી વસ્તુમાં તથ્ય જુદું છે. દિવસ અને રાત, ભરતી અને ઓટના સમય નિશ્ચિત છે. તેજી-મંદીના સમય નિશ્ચિત નથી. ઉનાળામાં દિવસ લાંબા હોય છે અને શિયાળામાં રાત લાંબી ચાલે છે. આ ક્રમ નિયત છે. પણ બજારમાં આવતી તેજી-મંદીના આગમન કે અવસ્થાનની ચોક્કસાઈ નથી હોતી. પરિવર્તન એ તો સંસારનો સ્વભાવ છે પણ એ પરિવર્તન Predictable elçi g1921. The harm is never due to the change, but due to the Non Predictability of the change. ૧૯

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78