Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 27
________________ શેરબજારની સિસ્મોલોજી શબ્દ વપરાય છે. વોટર્ડ ડાઉન (પાણી પાણી થઈ ગયેલો) શેર. બજારના અંદરવટિયા જ આવું બહારવટું કરી શકે ઘણા રોકાણકારો આવી આંટીઘૂંટીના અજાણ હોય છે. મોટા ભાગના રોકાણકારો ગ્રુપ B અને ગ્રુપ Cના હોય છે. જેમાં એકવાર કડાકો થયા પછી વર્ષો સુધી જોયા કરો અને રોયા કરોની સ્થિતિ સર્જાય છે. કોઈએ પૂછ્યું : What should you do to make a Million Rupees ? 249 પણ રૂપકડો જવાબ કોઈએ આપ્યો : Enter the stock market with 2 millions ! કોઈએ સરસ કહ્યું છે : At the bottom of the bullrun, The promoters have vision and the investors have money. At the top of the bullrun, the promoters have money and the investors get the vision. ૧૮

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78