Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 10
________________ • હે પ્રિયે, હવે છેલ્લે અપું મમ પુષ્પ જે લેજે હર્ષ વધાવીને જીગરમાં સમાવજે, થોડું આપ્યું ઘણું માની, લેજે સંતોષ આત્માનો હતું જે મુજ હૈયામાં મૂક્યું છે તુજ ચરણોમાં. - દિલ બેકરાર છે નજ૨ બેકરાર છે. જો બેકરાર છે તો ફકત તારો પ્યાર છે પાંપણ ઝૂકાવી તારી ઉપેક્ષા નથી કરી હે દિલ બુરું ન માન એ લજજાનો ભાર છે. આ છે ગુનેગાર છું ચુંબન અચાનક, મેં તમારું લઈ લીધું. પાછું લઈ લ્યો ત્યાં જ છે, જયાંથી લીધું જયાંથી કીધું. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130