Book Title: Saptatishat Sthana Prakaranam Part 2 Author(s): Ruddhisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રકરણ ગ્રંથમાં આચાર્યશ્રીએ તીર્થકર દેવના મંચ કલ્યાણક વિગેરે ચરિત્ર અંશે ટુંકમાં વર્ણવેલ છે. દરેક જેનને આ ગ્રંથ અભ્યાસ કરવા ગ્ય છે. આ પ્રકરણ ગ્રંથ ઋદ્ધિસાગરસૂરિ સંજીત સંસકૃત છાયા અને ભાષાન્તરે આ સંસ્થા તરફથી છપાઈ બહાર પાડવામાં આવેલ છે. આ ગ્રંથ ખાસ અભ્યાસકેને ઉપયોગી હોવાથી તેમજ કેટલાકોની સૂચના થવાથી મૂલ અને સંસ્કૃત છાયા સહીત કોપી 1000) અલગ છપાવી છે. આ ગ્રંથ છપાવવામાં કેઈની મદદ મળી નથી તેથી પડતર કરતાં જુજ કિમત પાંચ આના રાખેલ છે. સંસ્કૃત છાયા આચાર્યશ્રી.. રિદ્ધિસાગરસૂરિજી કરી છે. આ ગ્રંથનું સંશોધન કાર્ય મુનિ મહારાજશ્રી હેમેન્દ્રસાગરજીએ કરેલ છે. આ ગ્રંથની પાછળ આત્માથી મુનિશ્રી જયસાગરજી સંગ્રહિત “આત્મભાવના” રાખવામાં આવેલ છે. આત્માથી જનોને ખાસ મનન કરવા યંગ્ય છે. આ સંસ્થા તરફથી આચાર્યશ્રી અજિતસાગરસૂરિ રચિત શોભનમુનીશ્વર પ્રણિત સ્તુતિચતુર્વિશતિ ઉપર સરલા” નામની ટીકા-અનુવાદ સહિત સ્તોત્રરત્નાકર ભાગ 1. સ્તવનાદિ સંગ્રહ સુભાષિતરત્નાકર, વિ. પુસ્તકો છપાય છે તે થોડા જ સમયમાં બહાર પડશે. તા. 10-734 ) લી. સેક્રેટરી, શ્રી. બુ. જૈન જ્ઞાન મંદિર વિજાપુર. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 112