________________
२४
they are very essential in modern society. One must have that superior outlook, that outlook which goes beyond information and technical skill. Information is not knowledge, nor is knowledge wisdom. One must have the capacity to subsist in the battle and to look at things as they happen without any kind of inward disturbance or perturbation of one's being."
શિક્ષણના સંદર્ભોમાં જ્ઞાન અને વિજ્ઞાનનુ મહત્ત્વ દર્શાવતાં તેઓ લખે છે : "Our system of education should aim at a balanced growth of the individual-insisting on both knowledge and wisdom."
રાધાકૃષ્ણના મત મુજસ્થ્ય શિક્ષણનાં બે પાસાં છે : (૧) સત્યનુ અન્વેષણ અને (૨) સમાજને વિકાસ, “All education is on the side a search for truth. On
one the other side, it is a pursuit of social betterment."<
શિક્ષણનાં આ છે પાસાં પૈકા કાઈ એકની પણ ઉપેક્ષા કરવાથી શિક્ષણપદ્ધતિ એકાંગી બની જાય છે. આથી આ એયનેા સુભગ સુમેળ સાધવા એ સ્વસ્થ શિક્ષણપદ્ધતિનું લક્ષ્ય છે.
સત્યના અન્વેષક તરીકે શિક્ષણનુ કાર્ય છે પ્લેટોની પરિભાષામાં આત્માની આંખને પ્રકાશ તરફ ખેાલવાનું. ભારતીય પરિભાષામાં કહીએ તેા અંતરમાં વિવેકદૃષ્ટિ જગાડવાનુ’.”
સમાજને વિકસિત કરવા માટે શિક્ષણ માહિતીલક્ષી અને વ્યવસાયલક્ષી હાવા ઉપરાંત મૂલ્યલક્ષી હાવું પણ જરૂરી છે કારણ કે મૂલ્યલક્ષી માનવીને અનેલે સમાજ જ વિકાસ કે પ્રગતિને પંથે જઈ શકે,
સમસ્યા : ૩ ટેલિવિઝન, વિડીચા વગેરે જેવાં અદ્યતન યાંત્રિક ઉપકરણાના ઉપયાગ કરતા માનવી પાતે જ યાંત્રિક મની જવાનો ભય :
નિરૂપણ શિક્ષણ પ્રસારનાં અદ્યતન ઉપકરણા વિદ્યાર્થી સમક્ષ મૂકવાની સાથે તેની વિચારશક્તિ યુતિ થઈ બેસે, અને યંત્રાના ઉપયાગ કરતાં કરતાં તે પાતે જ યાંત્રિક કે યંત્રવત્ બની જાય એ એક મોટા ભય કે સમસ્યા છે. એક તરફ બદલાતા જતા સામાજિક પરિવેશમાં યંત્રની તાતી જરૂરિયાત પણ વરતાય છે. વિજ્ઞાનની વધતી જતી પ્રગતિ સાથે જીવનની વધતી જતી ઝડપ, જટિલતા, માનસિક તાણ, સમયની ખેંચ, વધતી જતી મેધવારી-આ પરિસ્થિતિમાં યાંત્રિક ઉપકરણા અપનાવવાં સ્વાભાવિક જણાય છે જેથી કરીને કામ ઝડપથી ઉકલી એછા સમયમાં વધારે કામ કરી શકાય અને વધારે સારી ગુણવત્તાવાળુ પણ થઈ શકે. ટૂંકમાં 'ત્રની મદદથી કામ સરળતાથી થાય, સમય બચે, શક્તિ બચે અને કાર્યની ગુણવત્તા વધે.
પરંતુ આ સાથે પ્ ́ત્રના ઉપયોગની આડઅસરો તેના અભિશાપરૂપ પણ ખની જણાય છે, જેમ કે—