________________
૩૬
સમાધિ–સાધના
જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
તમે તથા શ્રી મુનિ પ્રસંગેપાર ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશે. બ્રહ્મચર્ય અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવને દેખાય તે મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહે.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.
(૯૧૩) ૮. મહાત્માઓની શિક્ષા આ પત્ર સંપ્રાપ્ત થયું. અત્ર સમાધિ છે.
અકસ્માત્ શારીરિક અશાતાને ઉદય થયે છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયે હતે.
સમસ્ત સંસારી જી કર્મવશાત્ શાતા–અશાતાને ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તે અશાતાને જ ઉદય અનુભવાય છે. ક્વચિત અથવા કેઈક દેહસંગમાં શાતાને ઉદય અધિક અનુભવતે જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતે હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા ગ્ય વચનગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભેગવી છે, અને જે હજુ તેનાં કારણેને નાશ કરવામાં ન આવે તે ભેગવવી પડે એ સુનિશ્ચિત છે. એમ જાણું વિચારવાન