________________
સમાધિ-સાધના
૭૫
ખરા દેવને, આત્માને ઓળખ્યા વિના મેક્ષ નથી. સનાતન જેન, વેદાંત બધેય આત્માને જ લક્ષ રાખે છે. પાપથી છૂટવાને રસ્તે સાચા દેવ, સાચા ગુરૂ, સાચા ધર્મની ઓળખાણ છે. આટલા ભવ એળે ગયા તે આટલે ભવ ધર્મ ખાતર જ કરવા જેવું છે. એમાં કાળ જશે તે અલેખે તે નહીં જાય. એની જ શોધ, એની જ ખેજ, એના જ વિચારમાં રહેવું. પ્રભુ! કેવા કેવાના ઉદ્ધાર થઈ ગયા છે !
“સહજાન્મસ્વરૂપ” એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભારતાં, યાદ કરતાં, બેલતાં, વૃત્તિ તેમાં વાળતાં કેટિ કર્મ આપે છે. શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મેક્ષનું કારણ થાય છે, મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્રમરણમાં કે તે સાંભળવામાં જોડાય તે ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે.
હું અને મારું જ્યાં મનાય છે ત્યાં કર્મ બંધાય છે. હું ને મારું જેને ટળી ગયું છે તેને કર્મબંધ થતું નથી. આંટી પડી ગઈ છે તેને ઉકેલવી પડશે.
ચર્મચક્ષુથી જોવાય છે. તે મૂકીને દિવ્યચક્ષુ જોઈએ. જગત આત્મારૂપ જોવામાં આવે–આત્મા પહેલે હેય તે જગતમાં આ બધું જોવાય-જણાય છે. આત્મા ન હોય તે આ બધાં મડદાં છે. તે આત્મા યથાર્થ તે અનંતા જ્ઞાની જે મેક્ષે ગયા, સિદ્ધ થયા તેમણે જાણે છે. તે જ યથાર્થ આત્મા જ્ઞાની એવા સદ્દગુરુદેવે જાણે છે. તે જ સિદ્ધ સમાન શુદ્ધ મારે આત્મા છે, તે જ મારું સ્વરૂપ છે. તેથી અન્ય આ જગતમાં કાંઈ મારું નથી. એમ “આત્મભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.'
મારે નથી મા સ્વરૂપ છે સિક
૧ લહે કે