Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 337
________________ ૩૧૬ સમાધિ–સાધના નિષ્ફર વચન સુણું યદિ, મનમાં સહ્યું ન જાય; ભાવ શીધ્ર પરમાતમા, કે મનલય ઝટ થાય. 80 પરમ સમાધિ સરવરે પ્રવેશી તલ્લીન થાય; આત્મ વિમલ સ્થિર તે બને, ભવમલસી વહી જાય. ૪૧ સર્વ વિકલ્પ વિલય થયે, પરમ સમાધિ કહાય; તેથી શુભાશુભ ભાવ સૌ, મુનિઓ તજે સદાય. ૪૨ ઘેર તપશ્ચર્યા કરે, સૌ શાય ભણંત, પરમ સમાધિ રહિત છે, દેખે નહિ શિવશાંત. ૪૩ જે સમાધિ કરતા નથી, છેદી વિષય કષાય; ચેગિન, તે પરમાત્માના, આરાધક ન જ થાય. ૪૪ જે જિન કેવલ જ્ઞાનમય, પરમાનંદ-સ્વભાવ; છે પરમાત્મા પરમ પર, જીવ, સહજાત્મ-સ્વભાવ. ૪૫ જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ; આ સમજી હે યોગી તું, કર નહિ અન્ય વિકલ્પ. ૪૬ શુદ્ધ પ્રદેશે પૂર્ણ જે, કાલેક પ્રમાણુ તે આત્મા દિન દિન જુઓ, શીઘ લહે નિર્વાણ. ૪૭ શુદ્ધ સચેતન બુદ્ધ જિન, કેવલજ્ઞાન-સ્વભાવ; તે આત્મા દિનદિન જુઓ, ચાહે જે શિવલાવ. ૪૮ જ્યાં સુધી તે ભાવે નહીં, નિર્મળ આત્મસ્વભાવ; લહેનશિવગતિ ત્યાં સુધી, જા જ્યાં તુજ રુચિભાવ. ૪૯ તીર્થે કે દેવાલયે દેવ ન જ્ઞાનીકથિત; તન દેવાલય દેવ જિન, પ્રી છે એ જ ખચીત. પ0

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344