________________
૧૪૨
સમાધિ-સાધના બીજ દેહથી ભિન્ન પિતાના આત્મામાં જ આત્માપણની બુદ્ધિ, ભાવના છે, તે છે. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” ૭૪
પિતાનો આત્મા જ પિતાના આત્માને સંસારનાં જન્મમરણાદિમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જનાર, દેહ ધારણ કરવામાં કારણભૂત છે. તેવી જ રીતે જ્ઞાનદશા પામીને પિતાને આત્મા જ પિતાને સંસારથી પાર કરી નિર્વાણપદ પમાડવામાં પણ કારણભૂત છે. તેથી પરમાર્થથી આત્માને ગુરુ આત્મા જ છે. પણ અન્ય નહીં. ૭૫
આત્માને અંતરમાં દેહાદિથી ભિન્ન જોતા અને દેહાદિક પદાર્થોને આત્માથી ભિન્ન બહાર જતા, બન્નેના ભેદવિજ્ઞાનના અભ્યાસથી જ્ઞાનીજને અય્યત મુક્ત નિર્વાણ પદને પામે છે. ૭૯
શરીરથી આત્મા ભિન્ન છે એમ ભેદજ્ઞાનને ઉપદેશ બીજાઓ પાસેથી ઘણે સાંભળ્યા છતાં અને તે ઉપદેશ પિતે બીજાઓને ઘણે આપવા છતાં, જ્યાં સુધી દેહથી આત્મા ભિન્ન છે એવી ભાવના પિતે એકાગ્રચિત્તથી નિરંતર ભાવે નહીં ત્યાં સુધી તે મેક્ષ પામવા ગ્ય થતા નથી. ૮૧
અંતરમાં દેહથી ભિન્ન ચિંતવીને આત્માને એવી રીતે જુદા ભાવ કે જેથી આત્માને દેહરૂપે સ્વપને પણ મનાય નહીં. ૮૨
શાતાશીલિયા સ્વભાવથી શરીરને કષ્ટ આપ્યા વિના દેહથી ભિન્ન આત્માની ભાવના જે ભાવવામાં આવે છે તે તે ભેદજ્ઞાન, શરીરમાં વ્યાધિ, મરણ કે ઉપસર્ગનાં દુખે આવી પડે ત્યારે પલાયન કરી જાય છે, અર્થાત ટકી રહેતું