________________
સમાધિ-સાધના
૨૭૩
રે! સાંખ્યમતી સમ જેન ના આત્મા અર્જા માનશે, પણ ભેદજ્ઞાન થયા પ્રથમ કર્તા નિરંતર માનજે; ને ભેદજ્ઞાન પછી જુઓ એ જ્ઞાનધામે નિયત ત્યાં, જ્ઞાતા સ્વયં પ્રત્યક્ષ નિશ્ચય અકર્તા પર એક ત્યાં. ૨૦૫ આ વિશ્વમાં કોઈ એક કપે ક્ષણિક આત્મા મન વિષે તે અન્ય કર્તા અન્ય ભક્તા મેહથી તેને દીસે; તે મેહ તેને ટાળતે, ચિલ્ચમત્કાર સ્વયં અહીં, અભિચિતે એ નિત્યતારૂપ પીયૂષપુંજ સદા સહી. ૨૦૬ પર્યાય ભેદે દ્રવ્ય નાશે કલ્પના મિથ્યા ખરે, તે પર કરે, પર ભેગવે, એકાંત પ્રગટો ના અરે! ૨૦૭ પરિશુદ્ધ આત્મા ઈચ્છતા કેઈ અંધ અતિવ્યાપ્તિ ગ્રહે, વળી અન્ય કાળ ઉપાધિબળથી અશુદ્ધિ અધિકી કહે ત્યમ શુદ્ધ જુસૂત્રે ક્ષણિક જીવ કલ્પી પર્યાયે જુએ, ઈમ તે તજે ચિદ્રવ્યને નિઃસૂત્ર હાર યથા ખુએ. ૨૮ યુક્તિવશે હો ભેદ કે નિભેદ કતું ભકતુ બે, અથવા ઉભય કર્તા તથા ભક્તા ન છે તે પણ ભલે, અનુભવ વસ્તુને જ, જ્યમ માળા મણિની સૂત્રમાં, હાયે પરેવેલી નિપુણથી, ભેદી તે ન શકાય ત્યાં; ચૈતન્ય ચિંતામણિ માળા આત્મરૂપ સદા અહો ! ભેદાય ના કદી કોઈથી, સર્વત્ર તે ઝળકી રહો ! ૨૦૯ વ્યવહાર દ્રષ્ટિથી જણાયે કહ્યું કર્મ જુદા અરે! નિત એક તું કર્મ વસ્તુ નિશ્ચયે ચિંતવ ખરે! ૨૧૦ નિશ્ચય થકી પરિણામ એહિ જ કર્મ જાણે તે ખરે, પરિણામ પરિણામીનું બને, નહિ અવરનું કદીયે અરે ! ૧૮