Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 323
________________ ૩૦૨ સમાધિ સાધના ૪ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યાગની, મુખ્યપણે તે વર્તે ક્રેપર્યંત જો; ઘેાર પરિષદ્ધ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાના અંત ો. અપૂર્વ સંયમના હેતુથી યેાગપ્રવર્ત્તના, સ્વરૂપલક્ષે નિઆના આધીન ; ૫ તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ ૬ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનના ક્ષેાભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદ્દયાધીન પણ વીતલેાભ જો. અપૂર્વ ७ ક્રાધ પ્રત્યે તે વર્તે કાધસ્વભાવતા, માન પ્રત્યે તે ક્રીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લાભ પ્રત્યે નહી” લાભ સમાન જો. અપૂર્વ॰ ૮ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રાધ નહિ, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રામમાં, લાભ નહી છે પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ ૯ નગ્નભાવ કુંડભાવ સહુ અસ્નાનતા, અત્યંત ઘાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રામ, નખ કે અંગે શૃંગાર નહિ, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વે

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344