Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 322
________________ ૩૦૧ સમાધિ સાધના એ વિના સર્વ પરભાવ દુઃખખાણને, પરિહરી આત્મ આનંદ થાઉં. ધન્ય. ૬ શરણ તું, ત્રાણ તું, પરમ આધાર તું, તુજ દશા ઉર્વશી ઉર વસાવું; દિવ્ય આત્મિક સુખમાં રમણતા લહી, સહજ બેધિ સમાધિ જગાવું. ધન્ય૦ ૭ આ જ કૃતપુણ્ય ધન્ય દિન મારે થયે, આ જ નરજન્મ મેં સફળ ભાળે; આત્મ-આનંદ અમૃતરસ રેલ, શાંત સહજાભ પ્રભુ દિલ વસાવ્યું. ધન્ય- ૮ ૧૮. પરમપદ પ્રાપ્તિની ભાવના ૧ અપૂર્વ અવસર એ ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જે ? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જે. અપૂર્વ ૨ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે. અપૂર્વ ૩ દર્શનમેહ વ્યતીત થઈ ઊપ બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે, તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વક

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344