Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩OO
સમાધિ–સાધના
૧૭. ધન્ય ગુરુરાજ
ઝૂલણા છંદ ધન્ય ગુરુરાજ ! બોધિ સમાધિ નિધિ !
ધન્ય તુજ મૂર્તિ ! શી ઉર ઉજાળ ! મુજ સમા પતિતને ભાવથી ઉદ્ધારવા,
જ્ઞાન તુજ જ્યોતિ ઉર તિમિર ટાળે. ધન્ય. ૧ પ્રશમરસ નીતરતી સ્વરૂપમાં મગ્ન શી!
મૂર્તિ ગુરુરાજની આજ ભાળી; ' ભવ દવાનલ જવલિત જીવને ઠારવા,
શાંત શીતળ શશીશી નિહાળી ! ધન્ય. ૨ આત્મ અનુભવરસાસ્વાદમાં મલકતી !
જ્ઞાન વૈરાગ્ય શમનિધિ સુહાવે, ચિત્ત તન્મય થતાં તાપ દૂરે ટળે,
શાંતિ સિદ્ધિ સકલ સમીપ આવે. ધન્ય. ૩ શાંત મુદ્રા પ્રભુ આપની નીરખતાં,
આપ સમ મુજ સ્વરૂપ લક્ષ આવે; પ્રેમ પ્રતીતિ રૂચિ, ભક્તિ સહજાત્મમાં,
જાગતાં એ જ પદ એક ભાવે. ધન્ય- ૪ તેહિ તેહિ સ્મરણથી, રટણથી, મનનથી,
સહજ સ્વરૂપે અહો ! લગન લાગે; આત્મ-માહાભ્ય અદૂભુત ઉરમાં વચ્ચે,
દેહને મેહ હર ક્યાંય ભાગે! ધન્ય ૫ એક એ જોઉં, જાણું, અનુભવું મુદા,
એક એ સ્વરૂપમાં મગ્ન થાઉં;

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344