Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 332
________________ સમાધિ–સાધના ૩૧૧ અંધાની હારમાં હવે ન ચાલશે, અજ્ઞાન અનાદિનું ટાળજો રે; જરા૦ ઉરમાં વિચારજો, અંતરમાં ભાળજો, અંતરંગ ચક્ષુ ઉઘાડો રે. જરા૦ ૩ દૃષ્ટિ બહિર્મુખ અંતરમાં વાળી, જળહળ જયંતિ નિહાળો રે; જરા૦ અંતરમાં ભાળવા, આંખા ઉઘાડવા, અંજનથી નયન અજવાળજો રે. જરા૦ ૪ સદ્ગુરુ રાજરાજેશ્વર આજ્ઞા, અનન્ય ભાવે ઉપાસને રે; જરા૦ અંજન વિમલાલેાક તે પામી, ઉરમાં પરમાત્મા પ્રકાશજો રે. જરા ૫ સત્પદ મૂકી અસત્ ભાળવાની, ટેવ અનાદ્ઘિની ટાળજો રે; જરા સત્ સહજાતમાં સર્વત્ર ભાળો, મૃગજળ પર, ન નિહાળજો રે. જરા દ્ અદૃશ્ય આતમાં દૃશ્ય કરી દેખજો, જાણનાર જોનાર ભાળજો રે; જરા તેને પડી મૂકી ખીજું જોવાના, અભ્યાસ અનાદિના ટાળજો રે. જરા૦ ૭ કેવળ નિજ સહાત્મસ્વરૂપને, પ્રત્યક્ષ નજરે લાવજો રે; જરા૦ દશા સમાધિસ્થ રાજની ધ્યાવતાં, જ્યાતિ જ્વલંત જગાવજો રે. જરા૦ ૮

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344