Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૯૬
સમાધિ-સાધના
નરક નિગોદ તણું દુખે, વચને કહ્યાં ન જાય; ફરી ફરી તે વેદ્યાં છતાં, થાકયો જીવ ન જાય. સદૂ૦ ૧૬. વિવિધ વ્યાધિ પીડા થા, આધિ અંતર લ્હાય; બાહ્યાભ્યતર સંગથી, ઉપાધિ આગ સદાય. સદ્દ૦ ૧૭ આવાં દુઃખની આગમાં, હવે બળું ન કરાય; એ નિશ્ચય વૃઢ કરી, સેવું સુગુરુ સદાય. સ૬૦ ૧૮ સદગુરુ સંગે રંગ ત્યાં, ચઢે અખંડ અભંગ; રેમ રેમ ક્ષણ ક્ષણ જપું, નિજ સહજાત્મ અસંગ. સદ્. ૧૯ દશા અલૌકિક રાજની, આત્મસમાધિ નિમમ આત્મમસતા પ્રેરતી, કરે શત્રુબળ ભગ્ન. સ૬૦ ૨૦ કષાય મન ઇંદ્રિય તિહાં, દશે શત્રુ જિતાય; વિજય દવજા ફરકાવતાં, સહજ સ્વરાજ્ય પમાય. સદ્દ૦ ૨૧ નિજ સહજાન્મસ્વરૂપ એ, સર્વોત્તમ પદ સાર; પ્રીતિ પ્રતીતિ સ્થિતિ ત્યાં, દૃઢ કરી તરું ભવપાર. સ૬૦ ૨૨ રેમ રેમ આ ભાવના, સિદ્ધસ્વરૂપની સદાય; અખંડ અંતરમાં રમે, ભવક્ષય ઝટ થઈ જાય. સ૬૦ ૨૩ મુદ્રા શ્રીમદ્ રાજની, શમરસ અમૃત રેલ; તાપ વિભાવ શમાવી ઝટ, હરે કર્મ મુજ મેલ. સ૮ ૨૪ રાજ વચન જીવન વિષે, એક પરમ આધાર; જીવન્મુક્ત દશા દીએ, સિદ્ધિ તણું શી વાર? સદ્. ૨૫
૧૫ સદ્ગુરુદશા આશા ઘરીને અમે આવિયા નિણંદજી, લીધા વિના કેમ જાશું રે; માયા તેરી લાગી નિણંદજી

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344