________________
૪૨
સમાધિ-સાધના
| દર્શનમેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુગ પરિણમે છે.
જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયેગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યકદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુગ થાય છે.
સામાન્યપણે દ્રવ્યાનુયેગની ગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામપરિણામી, પરમવીતરાગ વૃષ્ટિવંત, પરમઅસંગ એવા મહાત્માપુરુષે તેનાં મુખ્ય પાત્ર છે.
કેઈ મહત પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મેકર્યું છે.
હે આર્ય ! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કેઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અનન્ય ઉપાય એ જ છે.
(૮૫૬) ૧૫. સમાગમની આવશ્યકતા
જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માથી જીવને તથારૂપ જ્ઞાની પુરુષને સમાગમ વિશેષ કરી ઉપાસવા ગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવેને તે બળની દૃઢ છાપ પડી જવાને અર્થ ઘણું અંતરાયે જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુવૃત્તિએ દીર્ઘકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના અભાવે વીતરાગધ્રુત, પરમ