________________ श्री रत्नसंचय प्रकरणम् * (અર્થ સહિત) 1 મંગળ ને અભિધેય, नमिऊण जिणं वीरं, उवयारट्ठा गुरुं च सीसं च / / सिद्धांतसारगाहा, भणामि जे रयणसारिच्छा // 1 // અર્થ-શ્રી વીરજિનને નમસ્કાર કરી ગુરૂ અને શિષ્યના ઉપકારને માટે સિદ્ધાંતની સારભત ગાથાઓ કે જે રત્ન સરખી છે? 2 નવકાર મંત્રનું માહાસ્ય. नवकारइकअक्खर, पावं फेडेइ सत्त अयराइं। पन्नासं च पएणं, सागरपणसय समग्गेणं // 2 // અર્થ-નવકારમંત્રને એક અક્ષર ગુણવાથી સાત સાગરેપ 1 આ ગ્રંથ અથવા પ્રકરણમાં જુદા જુદા સિદ્ધાંતોમાંથી સારભૂત ગાથાઓ લઈને સંગ્રહ કર્યો છે. તે ગાથાઓ રત્ન જેવી હેવાથી આનું નામ રત્નસંચય રાખ્યું છે.