________________ હે ગૌતમ! નરકને વિષે નારકી છે જે તીક્ષ્ણ-ઉગ્ર દુ:ખ પામે છે; તેથી અનંતગણું દુ:ખ નિગાદને વિષે રહેલા છ પામે છે એમ જાણવું. 147. (એ દુખ અવ્યકતપણે ભેગવાતું હોવાથી નરકની જેવું તીવ્ર જણાતું નથી.) 94 નિગોદ વિગેરેની સૂક્ષ્મતાનું વર્ણન. लोए असंखजोअण-माणे पइजोअणंऽगुला संखा / पइ तं असंख अंसा, पइ तं असंखया गोला // 148 // અસંખ્યાતા જન પ્રમાણ ચૌદ રાજલકને વિષે જન જિન પ્રત્યે એટલે દરેક પેજનમાં સંખ્યાતા અંગુલો છે, અંગુલ અંગુલ પ્રત્યે એટલે દરેક અંગુલને વિષે અસંખ્યાતા અંશે (વિભાગે) છે, તે દરેક અંગુલના અસંખ્યાતા અંશ-વિભાગને વિષે અસંખ્યાતા ગોળા છે. 148, गोलो असंखनिगोओ, सोऽणंतजिओ जिअ पइ पएसा असंख पइपएसं, कम्माणं वग्गणाऽणता // 149 // એક એક ગેળામાં. અસંખ્યાતી નિગોદ (શરીર) છે, તે દરેક નિગદમાં અનંતા છવો રહેલા છે. દરેક જીવના અસંખ્યાતા (કાકાશના પ્રદેશ પ્રમાણ) પ્રદેશ છે. તે દરેક પ્રદેશે કર્મોની અનંતી વગણાઓ રહેલી છે. 149 पइवग्गणं अणंता, अणुअ पइअणु अणंतपज्जाया। एयं लोयसरूवं, भाविजइ तहत्ति जिणवुत्तं // 150 // - દરેક વગણ અનંતા અણુ-પરમાણુઓની બનેલી છે. દરેક અણુ (પરમાણું) ના અનંત પર્યાય છે. આ પ્રમાણેનું જિનેશ્વર ભાષિત સ્વરૂપ તહત્તિ સત્ય છે એમ ભાવવું 150 (આ હકીકતને સહવી તેજ સમકિતીનું લક્ષણ છે).