________________ ત્યાં જ (ત રત્નપ્રભા પૃથ્વીના પિંડમાં જ) બે ભાગમાં ભવનપતિ દે વસે છે અને ત્રીજા ભાગમાં નિરંતર અત્યંત વેદના ભેગવનારા નારકીઓ રહેલા છે. ૧પ૬. (બે ને એક વિભાગમાં તે શી રીતે રહેલા છે તે સ્પષ્ટ થવાની જરૂર છે. આવા વિભાગ પાડેલા વાંચવામાં આવ્યા નથી.) વૃહસંગ્રહણીની ગાથા રપ મીના અર્થમાં 178000 જનમાં ભુવનપતિનું સ્થાન કહેલ છે. વધારામાં કહ્યું છે કે-૧૮૦૦૦૦ માંથી 96000 બાદ કરતાં બાકીના 84000 જનમાં ભુવનપતિ છે એમ કેટલાક આચાર્યો કહે છે. 101 પંદર પરમધામિકનાં નામ. अंबे 1 अंबरिसी 2 चेव, सामे 3 य सबले 4 वि य / रुद्दे ५विरुद्दे 6 काले७ य, महाकाले ८त्ति आवरे // 157 // असिपत्ते 9 धणू 10 कुंभे 11, वालू 12 वेयरणी 13 वि अ। खरस्सरे१४ महाघोसे१५,.एवं पनरस आहिआ // 158 // અંબ 1, અંબષિ 2, શ્યામ 3, સબલ 4, રૌદ્ર 5, વિરૌદ્ર 6, કાળ 7, મહાકાળ 8, વળી અસિપત્ર 9, ધનુ 10, કુંભ 11, વાલ 12, વેતરણ 13, ખરસ્વર 14, અને મહાષ ૧૫-આ પ્રમાણે પંદર જાતિના પરમાધાર્મિક કહ્યા છે. 157-158. તે પંદરે પરમાધામીનું જુદું જુદું કામ છે. તે જુદે જુદે પ્રકારે નારકીઓને પીડા ઉપજાવે છે. તેમાં કેટલાકનું તે નામ પ્રમાણે જ કામ છે, 102 દશ પ્રકારનું સત્ય. जणवय१ संयम ठवणा३, नामे४ रूवे५ पडुच्च६ सच्चे अ। ववहारे७ भाव८ जोगे९, दसमे उवम१० सच्चे य // 159 // ' જનપદ સત્ય-કંકણ દેશમાં પાણીને પિચ્ચ કહે છે તે જનપદ (દશ) સત્ય કહેવાય છે. અર્થાત જે દેશમાં જે પદાર્થ માટે જે શબ્દ