________________ (11) પુલાલબ્ધિ 3, આહારક શરીર 4, ક્ષપકશ્રેણિ 5, ઉપશમશ્રેણિ 6 જિનકપ 9, પહેલા ત્રણ ચારિત્ર (સૂક્ષ્મપરાય, પરિહાર વિશુદ્ધિ અને યથાખ્યાત) 8, કેવળજ્ઞાન 9 અને મોક્ષ ૧૦-આ દશ સ્થાનકે જંબુસ્વામીની સાથે વિચ્છેદ ગયા છે. ર૭-ર૬૮. 173 બીજી વસ્તુઓના વિચ્છેદને સમય पुव्वाणं अणुओगो, संघयण पढमयं च संठाणं / सुहुममहापाणझाणं, वुच्छिन्ना थूलभद्दम्मि // 269 // છેલ્લા ચાર પૂર્વને અનુયોગ 1, પહેલું વર્ષભનારા સંઘચણ 2, પહેલું સમચતુરસ્ત્ર સંસ્થાન 3 તથા સૂક્ષ્મ મહાપ્રાણ નામનું ધ્યાન ૪–આ ચાર સ્થાને સ્થૂલભદ્રની પછી વિચ્છેદ પાયા છે. ર૬૯, दसपुव्वी वुच्छेओ, वयरे तह अद्धकीलसंघयणा / पंचहि वाससएहिं, चुलसीय समय अहियाम्म // 270 // તથા વજસ્વામી પછી દશમા પૂર્વ વિચ્છેદ થયો છે, તથા મહાવીરના નિર્વાણથી પાંચ ને ચોરાશી વર્ષ ઝાઝેરા વ્યતીત થયા ત્યારે કીલિકા સુધીના ચાર (બીજાથી પાંચમા સુધીના) સંઘયણ વિચ્છેદ ગયા છે. ર૭૦૦ (બે બે સંઘયણ જુદે જુદે વખતે વિચ્છેદ થયાનું સંભવે છે. કેમકે અહીં ગાથામાં ચોથું પાંચમુંજ નીકળે છે.) चउपुव्वीवुच्छेओ, वरिससए सित्तरम्मि अहियम्मि / મવાને ગા, વળિ સિવં વત્તે છે ર૭૨ | શ્રી મહાવીર જિર્ને મોક્ષ પામ્યા પછી કઈક અધિક એકસો ને સીતેર વર્ષ ગયા ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામીને સમયે (તેમની પછી) ચાર પૂર્વને વિચ્છેદ થયે, 271 (શ્રી સ્થૂલભદ્રને તે ચાર પૂર્વ માત્ર મૂળથી ભણાવ્યા હતા, અર્થથી નહીં) .