________________ (18) 183 રાત્રિના કાળનું જ્ઞાન , दस तेरस सोलसमे, वीसइमे सरियाण णक्खत्ते // मत्थयगयम्मि रिक्खे, रयणीए जामपरिमाणं // 293 // સૂર્ય જે નક્ષત્રમાં હોય તે નક્ષત્રથી દશમું નક્ષત્ર જ્યારે આકાશમાં મસ્તકપર (માથે) આવે ત્યારે રાત્રિને પહેલા પ્રહર થાય, તેરમું નક્ષત્ર માથે આવે ત્યારે બીજો પ્રહર, સેળમું નક્ષત્ર માથે આવે ત્યારે ત્રીજો પ્રહર અને વીશભું નક્ષત્ર મસ્તકપર આવે ત્યારે ચોથે પ્રહર થાય, એ પ્રમાણે રાત્રિએ પ્રહરનું પરિમાણ જાણવું. 293. 184 પરસીનું પ્રમાણ आसाढमासे दुपया, पोसे मासे चड़प्पया / चित्तासुएसु मासेसु, तिपया हवइ पोरसी // 294 // તે પોતાના શરીરની છાયા જે વખતે બે પગલાંની થાય તે વખતે અષાઢ માસમાં પારસી થાય છે, પિષ માસમાં ચાર પગલાં છાયા હોય ત્યારે પોરસી થાય છે, અને ચૈત્ર તથા આશ્વિન માસમાં ત્રણ પગલાં છાયા હોય ત્યારે પિરસી થાય છે, ર૯૪. अंगुलं सत्तरत्तेणं, पक्खेण य दुअंगुलं / वडूए हायए वावि, मासेणं चउरंगुलं // 295 // આ પિરસીના પ્રમાણમાં સાત દિવસે એક આંગળની, પખવાડીએ બે આંગળની અને એક માસે ચાર આંગળની જેમ સંભવે તેમ વૃદ્ધિ કે હાનિ કરવી. ર૯૫. - 185 પડિલેહણને કાળ. जिट्ठामूले आसाढ-सावणे छहिं अंगुलेहिं पडिलेहा / अहहिं बीय तियम्मि, तइए दस अहिं चउत्थ।।२९६॥