________________ (147) સુખસંજ્ઞા 11, દુખસંજ્ઞા 12, મેહસંજ્ઞા 13, વિચિકિત્સા (સંદેહ કરવાની ટેવરૂપ ચૌદમી) સંજ્ઞા 14, શોકસંજ્ઞા 15 તથા ધર્મસંજ્ઞા ૧૬-આ સર્વે મળીને સેળ સંગાએ મનુષ્યને વિષે હેય છે. ૩૬ર, ર૩૪ વનસ્પતિકાયમાં જણાતી દશે સંજ્ઞા रुक्खाण जलाहारो 1, संकोयणिया भएण संकोइ 2 / नियतंतुएहिं वेढई, रुवखं वल्ली परिग्गहेणं 3 // 363 // इत्थिपरिरंभणेण, कुरुबगतरुणो फलंति मेहुन्ने 4 / तह कोहनस्स कंदो, हुंकारो मुयइ कोहेणं 5 // 364 // माणे झरइ रुयंती६, छायइ वल्ली फलाइ मायाए। लोहे बिल्लिपलासा, खिवंति मूले निहाणुवरि८ // 365 // रयणीए संकोओ, कमलाणं होइ लोगसन्नाए 9 / ओहे चइत्तु मग्गं, चडंति रुक्खेसु वल्लीओ१० // 366 // વૃક્ષને જળનો આહાર છે-આહારથી તે વૃદ્ધિ પામે છે, આહાર વિના સુકાઈ જાય છે તેથી તેને આહાર સંજ્ઞા છે. 1, સંકોચનિકા (લજામણી) નામની ઔષધિ કેઈ સ્પર્શ કરે તે તેના ભયથી સંકેચ પામે છે તેથી ભય સંજ્ઞા છે. 2, વેલડી પોતાના તંતુવડે વૃક્ષને વીંટાય છે તેથી પરિગ્રહ સંજ્ઞા છે. 3. સ્ત્રીના આલિંગનથી કુરબકવૃક્ષ ફળે છે તેથી તેને મૈથુન સંજ્ઞા છે. 4. કેધન નામને કંદ હુંકાર શબ્દ કરે છે તેથી તેને કૈધ સંજ્ઞા છે. 5, રૂદંતી નામની ઔષધિ કહે છે કે હું છતાં આ જગત દરિદ્રી કેમ? એવા અભિમાનથી તે આંસું કરે છે તેથી તેને માનસંજ્ઞા છે. 6, વેલડી પિતાના પાંદડાંવડે ફળાદિકને (પુષ્પ-ફળને ઢાંકી દે છે તેથી તેને માયા સંજ્ઞા છે. 7, બિલ્વ અને પલાશ વૃક્ષ દ્રવ્યના નિધાન ઉપર પોતાના