________________ (૧પ૪) પ્રછાદને (એક ઊનનું અને બે સુતરના કપડા ) 10, એક રહરણ 11 અને એક મુખવસ્ત્રિકા ૧ર-આ બાર પ્રકારની ઉપાધિ જધન્યથી ઇતર એટલે હસ્તપાત્રની કે વસ્ત્રની લબ્ધિ વિનાના જિનકલ્પીને હોય છે. તેવી લબ્ધિવાળાને ઓછામાં ઓછી (જઘન્ય) મુહપત્તિને રજોહરણ એ બે પ્રકારની ઉપાધિ જ હોય છે. 381-382 244 પાંચમા આરામાં મનુષ્યાદિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય वाससयांम सवीसं, सपंचदिणमाउ मणुअहत्थीणं / चउवीसवासमाउं, गोमहिसीण सएगदिणं // 383 // बत्तीसं तुरयाणं, सोलस पसु एलगाण वरिसाणं / बारस सम सुणगाणं, खरकरहाणं तु बत्तीसं // 384 // મનુષ્ય અને હાથીનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક વિશ વર્ષ અને પાંચ દિસસનું હોય છે. ગાય ભેંશનું ચાવીશ વર્ષ અને એક દિવસનું હોય છે. ઘેડાઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય બત્રીશ વર્ષનું હોય છે, બકરા વિગેરે પશુનું સેળ વર્ષનું હોય છે, કુતરાઓનું બાર વર્ષનું અને ગધેડા તથા ઉંટનું ઉત્કૃષ્ટ આયુષ્ય બત્રીશ વર્ષનું હેય છે. 383-384 - ર૪૫ મનુષ્યાદિકનું જઘન્ય આયુષ્ય. एवं उकोसणं, अंतमुहत्तं जहन्न सव्वेसि / एवं भवम्मि भामिया, अणंतसो सव्वजोणीसु // 385 / / આ પ્રમાણે ઉત્કૃષ્ટ આયુષ્ય સમજવું તે સર્વ મનુષ્યાદિકનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું જાણવું. આ પ્રમાણે ભવ (સંસાર) માં સર્વ જીસ નિઓને વિષે અનંતવાર ભમ્યા છે૮૫