________________ (140) રહ્યું છે, એજ રીતે તે દવાને તપેલા, તપેલી, કંડા, કડી વિગેરે વડે કીએ તે તે તેટલા જ ભાગમાં તેને પ્રકાશ વ્યાપીને રહે છે, એટલે કે તે તે ભાજપના પોલાણમાંજ વ્યાપીને રહે છે, તેથી જૂનાધિક વિભાગમાં વ્યાપ નથી; તે જ રીતે જીવ પણ જેવડું શરીર હોય તેવડા શરીરમાં વ્યાપીને રહે છે. પ્રશ્ન ૧૦-આપના કહેવાથી શરીર અને જીવ જુદા છે એમ મેં જાણ્યું, પરંતુ મારા પિતા, પિતામહ વિગેરેની પરંપરાથી ચાલતા આવેલા ધર્મને મારે ત્યાગ શી રીતે કરે ? ઉત્તર ૧૦–હે પ્રદેશ રાજા! પરંપરાગત ધર્મને જ ઝાલી રાખવાથી લેહના ભારને વહન કરનારાની જેમ તમારે પશ્ચાત્તાપ કરવાનો વખત આવશે. તે આ પ્રમાણે ધન મેળવવાના અથ કેટલાક પુરૂષે ધન ઉપાર્જન કરવા ચાલ્યા અને એકમેટી અટવીમાં ગયા. ત્યાં ભૂમિ ખેદતાં ઘણું લેતું નીકળ્યું. તેની ગાંસડીઓ બાંધી તે માથે ઉપાડી આગળ ચાલ્યા. થોડે દૂર ગયા ત્યારે સીસાની ખાણ તેમણે જે, તેથી લોલું નાંખી દઈ તેઓએ સીસું લીધું, પરંતુ એક આગ્રહી પુરૂષે મહા પ્રયત્નથી લીધેલું લેતું નાંખી દીધું નહીં અને સીસું ગ્રહણ કર્યું નહીં. એ જ પ્રમાણે આગળ જતાં તાંબું, રૂપું, એનું, રત્ન વિગેરેની ખાણે જોઈ બીજા બધાએ તે લીધેલી નિસાર વસ્તુને ત્યાગ કરી નવા નવા સાર સાર પદાર્થો પાવત રને લીધાં. માત્ર તે એક જ આગ્રહી પુરૂષે બીજું કાંઈ પણ ન લેતાં એકલું લો જ પકડી રાખ્યું. પછી તે પોતાને ઘેર આવ્યા અને તે સર્વે મોટા ધનિક થયા. તેમને જોઈ લેતું લેનાર દરિદ્રી પુરૂષે ઘણે પશ્ચાત્તાપ કર્યો અને પિતાની મૂર્ખાઈમાટે તેને ઘણે ખેદ થયે આ પ્રમાણે નિસાર ધર્મને અંગીકાર કરી રાખવાથી અને શ્રેષ્ઠ ધર્મને ત્યાગ કરવાથી-અંગીકાર ન કરવાથી તમને પણ પછીથી પશ્ચાત્તાપ થશે. આ પ્રમાણે દશ પ્રશ્ન અને તેના ઉત્તર સંબંધી બને ગાથાએની સંક્ષિત વ્યાખ્યા કરી. આ સર્વ પ્રશ્નોત્તરે શ્રીરાયપણી (રાજશ્રીય) સૂત્રમાં મોટા વિસ્તારથી આપેલા છે. તેમાં કુલ