________________ (14) અગ્યાર પ્રશ્નોત્તરે છે. તેમાં જો પ્રશ્ન આ પ્રમાણે છે કે યુવાન, બળવાન પુરૂષ લોઢા વિગેરેને મેટે (ઘણે) ભાર ઉપાડી શકે છે, તે જ્યારે અતિ વૃદ્ધ થાય છે અને અવયવે તથા ઈદ્રિયે અતિ શિથિલ થાય છે ત્યારે તે પાંચ શેર જેટલા પણ ભાર ઉપાડી શકતો નથી, જે શરીરથી જીવ જૂદા હેય તો ભલે શરીર જીણું થયું પણ જીવ છણ થયે નથી તેથી કેમ તે ભાર ઉપાડી ન શકે? માટે શરીર અને જીવ એક જ વસ્તુ માનવી યોગ્ય છે. તેના ઉત્તરમાં કેશી ગણધરે કહ્યું કે “તે જ બળવાન યુવાન પુરૂષ સર્વ અવયવમાં સર્વથા પ્રકારે અતિ જીર્ણ થયેલી કાવડમાં મેટે લેઢા વિગેરેને ભાર મૂકી તેને વહન કરી શકે ખરે? ન જ વહન કરી શકે કેમ? તેનું કાવડરૂપ ઉપગરણ સારૂં નથી માટે. એ જ પ્રમાણે જીર્ણ થયેલું શરીરરૂપ ઉપગરણ સારૂં નહીં હોવાથી તે જ જીવ મેટે (ઘણે) ભાર વહન કરી શકતો નથી વિગેરે.” (સંપ્રતિ રાજાના રાસમાં પણ આ અગ્યારે પ્રશ્નોત્તરે કાંઇક સવિસ્તર આપેલા છે. સંપ્રતિ રાજાના સંસ્કૃત ગદ્યબંધ ચરિત્રમાં છ સાત પ્રશ્નોત્તર જ આપેલા છે. ) - રર૬ સાધુને ચાતુર્માસ રહેવા યોગ્ય ક્ષેત્ર चिक्खिल्ल 1 पाण 2 थंडिल 3, . वसही 4 गोरस 5 जणाउल 6 वेजे 7 / ओसह 8 निव 9 भद्दयजणा 10, પતંs 22 મિરલ 22 સાપુ રૂ . રૂ૪૮ છે જે ગામમાં ઘણે કાદવ થતો ન હોય, દ્વિઢિયાદિક જીવોની ઉત્પત્તિ ઘણી થતી ન હોય 2, સ્પંડિત જવાની શુદ્ધ ભૂમિ મળી શકતી હેય 3, વરાતિ-ઉપાશ્રય શુદ્ધ મળી શકતો હોય 4, દહીં દૂધ છાશ વિગેરે ગોરસ મળી શકતું હોય 5, ઘણા શ્રાવકે રહેતા હાય 6, વૈધ સારા ને સરલ હેાય 7, ઔષધ સહેજે મળી શકતું હોય 8, રાજા ધર્મ-જ્યારી હેય 9, મનુષ્ય ભદ્રિક પરિણામવાળા