________________ જો કદાચ એક દિવસમાં એક જ પદ (શબ્દ) ધારી શકાય (ભણી શકાય) અથવા એક પખવાડીયામાં અર્ધ શ્લેક જ ભણું શકાય, તોપણ જો જ્ઞાન શીખવાની ઈચ્છા હોય તે તું તે સંબંધી ઉદ્યમને મૂકીશ નહીં. 317. (ઉદ્યમ શરૂ રાખવાથી માસતુસ મુનિની જેમ કમેક્રમે શક્તિ વધતી જાય છે, તેથી આ ઉપદેશ યોગ્ય છે.) 200 નકારરૂપે ઉપદેશ पंथसमा नत्थि जरा, दरिदसमो अ पराभवो नत्थि / मरणसमं नस्थि भयं, खुहासमा वेयणा नत्थि // 318 // નિરંતર મુસાફરી કરવી તેના જેવી બીજી કોઈ જરાવસ્થા નથી, દારિદ્રય જે બીજો કોઈ પરાભવ નથી, મરણ જે બીજે કઈ ભય નથી અને સુધા સમાન બીજી કઈ વેદના નથી. 318. दयासमो न य धम्मो, अन्नसमं नत्थि उत्तमं दाणं / सच्चसमा न य कित्ती, सीलसमो नत्थि सिंगारो // 319 // દયા સમાન બીજો કોઈ ધર્મ નથી, અન્ન જેવું બીજું કઈ ઉત્તમ દાન નથી, સત્ય સમાન બીજી કઈ કીતિ નથી અને શીલ જે બીજે કઈ શણગાર નથી. 319 ર૧ આ ચાર પદાર્થ દુર્જય છે. अक्खाण रसणी कम्माण-मोहणी तह वयाण बंभवयं / गुत्तीण य मणगुत्ती, चउरो दुक्खेहि जिप्पंति // 320 // પચે ઇંદ્ધિમાં જિહા ઈદ્રિય, આઠે કર્મમાં મેહની, પાસે વ્રતમાં બ્રહાવત અને ત્રણે ગુપ્તિમાં મનગુપ્તિ-આ ચારે દુખે ; છતાય તેવાં છે. 320