________________ (13) પાંચ પ્રકારનાં ચાનાં લક્ષણ गिहजिण पडिमा भत्ती-चेइयं१ तह उत्तरंगघडियम्मि। जिणबिंबमिय मंगल-चेइयंर समणया बिंति // 244 // निस्सकडं गच्छस्स य, संजायं३ तदियरं अनिस्सकडं४। सिद्धायणं च सासय-चेइयं५ पंचविहं एसं // 245 // ઘરદેરાસરમાં સ્થાપેલી જિનેશ્વરની પ્રતિમાને ભકિતત્ય કહેવાય છે 1, તથા બારસાખના ઉત્તરંગમાં કેતરીને કરેલું જિનેધરનું બિંબ તે મંગળચૈત્ય કહેવાય છે 2, એમ ગણુધરાદિક શ્રમણ કહે છે. કેઈપણ ગચ્છની નિશ્રાએ જે થયેલું હોય તે નિશ્રાકૃત કહેવાય છે 3, તેનાથી અન્ય એટલે અમુક ગચ્છની નિશ્રાનું જે ન હાય સર્વ સામાન્ય હોય તે અનિશ્રાકૃત કહેવાય છે 4, તથા સિદ્વાયતન એ શાશ્વતચૈત્ય કહેવાય છે. પ-આ પ્રમાણે પાંચ પ્રકારનાં ચૈત્યો કહેલા છે. 24-25. (પ્રથમ બેમાં ચૈત્ય શબ્દ પ્રતિભાવાચક જાણવો ને પાછલા 3 માં જિનમંદિર વાચક જાણે.) 157 જિનેશ્વરને નામાદિક ચાર પ્રકારને નિક્ષેપ. नामजिणा जिणनामा 1, ठवणजिणा पुण जिणिंदपडिमाओ 2 / दव्वाजणा जिणजीवा 3, માનવ તનવતાપથિા 4 ૨૪હા કેઈપણ જીવાદિક પદાર્થનું નામ જિન હોય તે અથવા ચોવીશ તીર્થ કરાદિકના નામ તે નામજિન કહેવાય છે ૧,જિદ્રની જે પ્રતિમા છે તે સ્થાપનાજિન છે 2, જિનેશ્વરના જીવ કે જે સ્વર્ગાદિકમાં (કૃષ્ણ, શ્રેણિક વિગેરે) રહેલા હાય-હવે પછી