________________ 30 બાર ચક્રવર્તીની ગતિअठेव गया मुक्खं, सुभूम बंभो य सत्ताम पुढविं / मववं सणंकुमारो, सणंकुमारे गया कप्पे // 57 // આઠ ચક્રવતી મોક્ષે ગયા છે, સુભૂમ અને બ્રહ્મદત્ત એ બે ચક્રી સાતમી નરક પૃથ્વીએ ગયા છે તથા મઘવા અને સનકુમાર એ બે ચક્રવર્તી સનકુમાર નામના ત્રીજા સ્વર્ગમાં (દેવલોકમાં) * ગયાં છે. - - - - - - ' , ' 31 વાસુદેવ અને બળદેવની ગતિ : अनियाणकडा रामा, सम्वे वि. य केसवा निआणकडा / उड़ गामि अ रामा, केसर्व सव्वे अहोगामी // 58 // - સર્વે બળદેવો નિયાણ હિત હોય છે, અને સર્વે વાસુદેવ પૂર્વે નિયાણું કરેલા જ હોય છે. તેથી સર્વે બળદેવ ઊર્ધ્વગામી (સ્વર્ગ કે મોક્ષગામી) હોય છે, અને સર્વે વાસુદેવ અધોગામી (નરકગામી) જ હેય છે. 58 [ પ્રતિવાસુદેવે પણ નરકગામી ‘હે છે. ] કર ચક્રવર્તી અને વાસુદેવની ઉત્પત્તિને અનુક્રમ चक्किदुगं हरिपणगं, पणगं चक्की य केसवो चक्की / केसव चक्की केसव, दुचकी केसवो चक्की // 59 // :- . પ્રથમ બે ચક્રવર્તી, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચકવતી, પછી એક વાસુદેવ, પછી એક ચકી, પછી એક વાસુદેવ, પછી એક ચકી, પછી એક વાસુદેવ, પછી બે ચકી, પછી એક વાસુદેવ, પછી એક ચક્રવર્તીઆ અનુક્રમે આ ભરતક્ષેત્રમાં 12 ચક્રવર્તી અને હું વાસુદેવ થયા છે. 50, - 1 પૂર્વ જન્મમાં નિયાણું ન કર્યું. હેય-એવા.