________________ - મનુષ્ય જેના કુળમાં ( જ્યાં) ઉત્પન્ન થાય છે અને જેના વાસમાં (જ્યાં ) વસે છે, ત્યાં જ (તે સ્ત્રીના સંસર્ગમાં જ) તે બાળ (અજ્ઞાની) મનુષ્ય પરસ્પર મૂચ્છ (મેહ) પામી મમતાવડે લિપાય છે. 127 82 એકેદ્રિય જીવેને થતી પીડાનું દૃષ્ટાંત. जरजजरा य थेरी, तरुणेणं ज़म्मपाणिमुहिहया / जारिसी वेयणा देहे, एगिंदिसंघट्टणा य तहा // 128 // જરાવસ્થાવડે જર્જરિત થયેલી કઈ વૃદ્ધાને કેઈ યુવાન પુરૂષ પિતાના જમણા હાથની મુઠીવડે મારે (સત પ્રહાર કરે) તે તેના શરીરમાં જેવી વેદના થાય તેવી વેદના એકેદ્રિય (પૃથ્વી, અપૂ, તેજ, વાયુ અને વનસ્પતિના) જીવોને મનુષ્યના માત્ર સંઘટ (સ્પર્શ) થી જ થાય છે. 128 83 છકાય જેને સંગ जत्थ जलं तत्थ वणं, जत्थ वणं तत्थ निच्छिओ अग्गी। वाऊ तेऊसहगया, तसा य पञ्चक्खया चेव // 129 / / જ્યાં જળ (અપકાય) હોય ત્યાં વનસ્પતિકાય (સેવાળાદિ) હેાય છે, જ્યાં વનસ્પતિકાય હોય છે ત્યાં નિચે અગ્નિકાય હોય છે, અગ્નિકાયની સાથે જ વાયુકાય રહેલા છે તથા પૂરા વિગેરે ત્રસકાય તે જળમાં પ્રત્યક્ષ જ દેખાય છે. 129 84 જયણાની પ્રાધાન્યતા. जयणा य धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव / तववुड्डिकरी जयणा, एगंतसुहावहा जयणा // 130 // જ્યણા (યતના-ઉપગ) ધર્મની માતા છે, એટલે યતના ધર્મને ઉત્પન્ન કરનારી છે, યતના ધર્મનું પાલન કરનારી છે, યતના