________________ (62) અર્થાત તેમાં જીવા અસંખ્યાત છે અને જબૂદ્વીપમાં પારેવા તે સંખ્યાતા સમાઈ શકે તેમ છે. एगम्मि उदगबिंदुम्मि, जे जीवा जिणवरेहिं पण्णत्ता। ते जइ सरिसवमित्ता, जंबूद्दीवे न मायंति // 134 // જળના એક જ બિંદને વિષે જે જીવો જિનેશ્વરાએ કહ્યા છે, તે દરેકને જે સરસવ જેવડા શરીરવાળા કર્યા હોય તો તે આખા જબૂદ્વીપમાં સમાય નહીં. 134 बरंटीतंदुलमित्ते, तेऊकाए हवंति जे जीवा।। ते जइ खसखसमित्ता, जंबूद्दीवे न मायंति // 135 // - બંટી કે તંદુલ જેટલા અગ્નિકાયને વિષે જેટલા જીવો રહેલા છે, તે દરેકના શરીર જે કદાચ ખસખસ જેવડા કર્યા હોય, તે તે આખા જંબુદ્વીપમાં સમાય નહીં, 135 लिंबपत्तसमा वाउ-काए हवंति जे जीवा / ते मत्थलिक्खमित्ता, जंबुद्दीवे न मायंति // 136 // લીંબડાના એક પાંદડા જેટલા સ્થાનમાં રહેલા વાયુકાયને વિષે જે છ રહેલા છે, તેને જે માથાની લીખ જેવડા શરીરવાળા કર્યા હોય, તો તે આખા જંબુદ્વીપમાં સમાય નહીં. 136 87 અણગળ પાણી પીવાથી થતી અનંતકાયની હિંસા. सूअग्गिणंतकाइय, णंताणता जिणेहि जिय भाणिया। तम्हा अणंतपावं, जं पीअ वारि उड्ढकंठेण // 137 / / સોયના અગ્રભાગ જેટલા અનંતકાયને વિષે જિનેશ્વરે અનંતાનંત જી કહેલા છે, તેથી કરીને જે ઉંચા કંઠે પાણી પીવામાં - 1 એક જાતનું ધાન્ય, તંદુળના પ્રમાણનું.