________________ (29) વિભાગ કે ચતુર્થભાગે કરીને રહિત એવા સૂત્રાર્થને સમજે અને ઉડ્યા પછી પણ તેટલું જ યાદ રાખે તેને ખંડકુટ જે શિષ્ય જાણ. 2. ત્રીજો જે કાંઈક હીન સૂત્રાર્થને સમજે અને પછી પણ તેટલું જ યાદ રાખે તે કંદહીન કુટ જેવો જાણવો. 3. તથા ચેાથે જે પરિપૂર્ણ સમગ્ર સૂવાર્થને સમજે અને તેટલું જ યાદ રાખે તે સંપૂર્ણ કુટ સમાન જાણવો. 4. અહીં છિદ્રકુટની જે શિષ્ય એકાંતે અગ્ય છે. બાકીના ત્રણ ગ્ય છે. પરંતુ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. 4-5 ચાલગીલેટ ચાળવાની ચાળણીમાં નાખેલ વાલજળ જેમ તત્કાળ નીકળી જાય છે, તેમ જેને સ્વાર્થ ભણાવવા માંડે. ને તરત જ ભૂલી જાય, તે ચલણી સમાન એકાંત અયોગ્ય શિષ્ય જાણ. 4. ચાળણુંથી પ્રતિપક્ષભૂત વંશદળથી બનાવેલું તાપસનું ભાજન (કમંડળ) હેય છે, કે જેમાંથી એક બિંદુ માત્ર જળ પણ સવતું નથી. તેના સમાન જે શિષ્ય હોય તેને યોગ્ય જાણ, 5, 6 પરિપૂર્ણક - એટલે ઘી, દુધ વિગેરે ગળવાની ગળણું S અથવા સંગ્રહીને માળે, તેના વડે - ભીરીઓ ઘી ગળે છે. જેમ આ પરિપૂર્ણક કચરાને પિતામાં ધારણ કરી રાખે છે અને ઘીનો ત્યાગ કરે છે, તેમ જે શિખ્ય વ્યાખ્યાન વિગેરેમાં જે શ્રવણ થાય તેમાંથી દોષને ગ્રહણ કરે અને ગુણને ત્યાગ કરે. તે પરિપૂર્ણક જેવો શિષ્ય એકાંતે અયોગ્ય જાણો. . . જેમ હંસ જળમિશ્રિત દૂધમાંથી દૂધ પીએ છે S S << અને જળ ગ્રહણ કરતો નથી, તેમ જે શિષ્યદોષને ત્યાગ કરી ગુણને જ ગ્રહણ કરે છે, તે હંસ જેવો શિષ્ય એકાંત ગ્ય જાણવા. (અહીં કેઇને શંકા થાય કે-જિનેશ્વરના વચનમાં દેષનો જ અસંભવ છે તે દેશનું ગ્રહણ શી રીતે થાય? ઉત્તરખરી વાત છે. જિનેશ્વરના વચનમાં દોષ છે જ નહીં. પરંતુ વ્યાખ્યા કરનાર ગુરૂ જ્યારે ઉપયોગ વિના પ્રમાદથી બેલે ત્યારે તેમાં દેના સંભવ છે, અથવા ભણનાર શિષ્ય કુપાત્ર હોય તે ગુણવાળા વચનને પણ દોષરૂપે પિતાના આત્મામાં પરિણમાવે છે. આવા કારણથી જ દેશને સંભવ કહેલો છે.)