________________ (શ્રીકૃષ્ણ વાસુદેવને દેવતાએ આપેલી ભેરી) અને 14 આભીરી (ભરવાડની સ્ત્રી) આ ચાદ દુષ્ટ છે. 73, શ્રી નંદીસૂત્રમાં મુદગશૈલના પ્રતિપક્ષીપણે કૃષ્ણભૂમિનું ને ચાલણીના પ્રતિપક્ષીપણે, તાપસના પાત્રનું દૃષ્ટાંત આપી સંખ્યા 16 ની કરી છે, તે દૃષ્ટ નંદીસૂત્રની ટીકામાંથી આ નીચે આપવામાં આવ્યા છે. " છે . શૈલ એટલે પર્વત અર્થાત મગની જેવડો પથ્થ સ ધન-સો કરો અને ઘન એટલે મેથ આ એનું દૃષ્ટાંત આ પ્રમાણે છે - કે ગાયના પગલા જેવડા મોટા અરણ્યમાં મગના દસ્ત જેવડો મુદગશેલ નામનો પથ્થરને કકડો હતો, અને બીજી બાજુ જબૂદ્વીપ જેવડો પુષ્કરાવ નામને મહામેઘ હતો. તેમાં નારદ જેવા કેઈ કલહપ્રિય મનુષ્ય પ્રથમ મુદ્દગશેલની પાસે જઈને તેને કહ્યું કે-“હે મુગૌલ ! એક વખત મહાપુરૂષોની સભામાં મેં કહ્યું કે મુગલ કદાપિ પાણીથી ભેદાય જ નહીં. આ પ્રમાણે કહી તારા ગુણની મેં પ્રશંસા કરી. તે વખતે પુષ્કરાવ મેઘ તારું નામ પણ સહન કરી શકે નહીં. તેથી તે બોલ્યો કે-બેટી પ્રશંસા કરવાથી સર્યું. મારી ધારાથી મોટા કુળપર્વત પણ ભેદાઇ જાય તો તે બિચારા મુદગશૈલની કઈ ગણના? આ પ્રમાણે તેણે તારી નિંદા કરી. તે સાંભળી મુદગશૈલ અહંકારથી બે કે-“હે નારદજી! ઘણું બોલવાથી શું ફળ? તે દુષ્ટ મેઘ સાત રાતદિવસ મુશલધારાએ વરસે તેપણ એક તલના તરાને હજારો અંશ પણ મારે ભેદાય તો હું મારું મુગલ એવું નામ જ ધારણ ન કરૂંબદલી નાંખું.” તે સાંભળી તે પુરૂષે પુષ્પરાવર્ત મેઘની પાસે જઈ મુગશૈલે કહેલાં વચન અતિશયોક્તિ સહિત તેની પાસે કહ્યા, તે સાંભળી કેધ પામેલા તે મે સાત ત્રિદિવસ મુશળધાર વૃષ્ટિ કરી, પછી વિચાર કર્યો કે-“તે બિચારે મુગશીલ વહેલે જ સમૂળ હણાઈ ગયે હશે.” એમ ધારી તેણે વૃષ્ટિ બંધ કરી. ત્યારપછી અનુક્રમે પૃથ્વીથી સર્વ જળ દૂર થયું ત્યારે જોયું તો તે મુગશૈલ પ્રથમ જે ધકક્ષ (પલિન દેખાતો હતો તે ઉલટે અત્યંત ચકચકિત દેખાવા લાગે છે. તેણે હસીને ઘર તા પુરાવર્તએ કહ્યું કે