________________ (17) ર૬ મહાવીર સ્વામીએ નંદન મુનિના ભવમાં કરેલા માસક્ષપણની સંખ્યા इक्कार सयसहस्सा, असीइ सहस्सा छसय पणयाला। मासक्खमणकसंखा, नंदणभवम्मि वीरस्स // 47 // નંદન મુનિના ભવમાં (25 મા ભવમાં-એક લાખ વર્ષ પ્રમાણ દીક્ષા પર્યાયમાં ) શ્રી મહાવીર સ્વામીના છ અગ્યાર લાખ, એંશી હજાર, છ અને પીસ્તાળીશ માસક્ષમણ કર્યા હતા. 7. એક વર્ષના 366 દિવસે ગણું 3660000 દિવસેને મા ખમણના 30 ને પારણાનો એક દિવસ મળી 31 વડે ભાગતા 11865 મા ખમણ આવે છે ને પાંચ દિવસ વધે છે. રર મહાવીર સ્વામીએ ગર્ભમાં કરેલે અભિગ્રહ अह सत्तमम्मि मासे, गन्भत्थो चेव अभिग्गहं कुणई / नाहं समणो होहं, अम्मापिअरो अ जीवंते // 48 // મહાવીર સ્વામી ગર્ભમાં હતા ત્યારે માતાને દુ:ખ ન થવા દેવા માટે નિશ્ચળ રહ્યા હતા. તે વખતે માતાને ઉલટું દુઃખ થયું હતું. તે વખતે સાતમે માસે પ્રભુએ અભિગ્રહ કર્યો હતો કે માતા પિતા જીવતા હશે ત્યાં સુધી હું શ્રમણ નહીં થાઉં-દીક્ષા ગ્રહણ નહીં કરું. " 48 ર૩ મહાવીર સ્વામીએ મરીચિના ભવમાં કરેલ કુળમદ जइ वासुदेव पढमो, पिआ मे चक्कवहिवंसस्स। अज्जो तित्थयराणं, अहो कुलं उत्तम मज्झ // 49 // - હું પ્રથમ વાસુદેવ થવાનો છું. મારા પિતા (ભરત ચક્રવતીએમાં પ્રથમ છે, અને મારા પિતામહ (ઋષભદેવ), તીર્થકરમાં પ્રથમ છે, તે અહે ! મારું કેવું ઉત્તમ કુળ છે? (આ પ્રમાણે મરીચિના ભવમાં કુળ મદ કરવાથી નીચ બાંધ્યું હતું કે,