________________
પ્રકાશકીય નિવેદન
શિલાલેખા અને પ્રતિમાલેખાની ઉપયેાગિતા કેટલી છે એ ઇતિહાસના વિદ્વાનને અજાણી નથી, શિલાલેખા કે પ્રતિમાલેખાના જે સંગ્રહે। અત્યાર સુધીમાં પ્રગટ થઇ ચૂકયા છે તેમાંથી ગચ્છ, જ્ઞાતિ, ગેત્ર, આચાય, તેમની શિષ્યપર પરા, કુટુંબની નામાવલી, તેની વાવથી મને ગામ વગેરેની વર્ષોંવાર માહિતી મળી આવે છે. તેનાથી અને ગ્રંથસ્થ વિગતથી આપણા પ્રાચીન ઇતિહાસના કેટલાક તબક્કાની વિગતા સકત્રિત કરવાનું કામ સરળ બન્યું છે. છ આ દિશામાં હજી વધુ પ્રયાસ કરવાની જરૂર છે. ખરું જોતાં તે ભારતમાં જ્યાં જ્યાં જૈન મંદિશ વિદ્યમાન છે, તે સ* મદિરાના શિલાલેખા અને પ્રતિમાલેખા પ્રસિદ્ધ થવા જોઇએ. એમ થશે તા તિહાસના કેટલાક કાયડા હલ કરવામાં શ્રેણી મદદ મળશે.
જે લેખસંગ્રહા પ્રગટ થયા છે તેણે ઇતિહાસમાં કીમતી સહાય આપી છે અને આપણુ જ્ઞાનમાં વધારે કર્યો છે; એટલું જ નહિં, આપણી જિજ્ઞાસાને સતેજ બનાવી આપણને શોષખાળ માટે પ્રયત્નશીલ અનાવ્યા છે. આ દિશામાં અને વિદ્વાના પ્રયત્ન કરે અને સંસ્થાએ એવા વિદ્વાનોને પ્રેરણુા આપતી રહે એવી અમે આહ્વા રાખીએ છીએ. સ્વ॰ પૂજ્યપાદ આચાય શ્રોવિજયધર્મસૂરિજીએ સંગ્રહીત કરેલા પ્રતિમાલેખે ને એક સંગ્રહ સ્વ॰ મુનિરાજ શ્રૌ વિદ્યાવિજયજી મહારાજે સંપાદિત કર્યાં હતા તે પ્રતિમાલેખસંગ્રહુ ' નામે. આ ગ્રંથમાળા તફથી પ્રાાંશત થયા હતા. તે પછી સ્વ॰ શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જય વિજયજી મહારાજશ્રીએ સંગ્રહીત કરેલ આભૂત જૈન મદિરાના સમગ્ર શિલાલેખા ‘ અખ઼ુદ પ્રાચીન જૈન લેખસટાહુ ' નામે અને ાનૂની આસપાસનાં ૯૬ ગામેમાં વિદ્ઘાર કરીને એકત્રિત કરેલા શિલાલેખા - મૃગુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ દીઠુ ' નામે આ જ ગ્રંથમાળા તરફથી પ્રગટ થઈ ચુથા છે. એ જ ક્રમમાં તેમના જ
<
'
"Aho Shrut Gyanam"