Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 14
________________ પૂર્વસેવાદ્વાત્રિંશિકા/સંકલના ૫ પ્રકારનો છે, અને મુક્તિના રાગના ત્રણ પ્રકારના ભેદથી અને મુક્તિના ઉપાયના સેવનના ભેદથી નવ પ્રકારના યોગીની પ્રાપ્તિ છે તે શ્લોક-૩૧માં વિસ્તારથી બતાવેલ છે. તેથી મુક્તિરાગવાળા યોગીના સર્વ ભેદોની પ્રાપ્તિનું સ્વરૂપ શ્લોક-૩૧માં પ્રાપ્ત થાય છે અને મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગ ક્રમે કરીને મોક્ષનું કારણ છે, તે શ્લોક-૩૨માં બતાવેલ છે. છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં’ માંગું છું. વિ. સં. ૨૦૬૪, આસો સુદ-૧૦ તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Jain Education International 事 38 – પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104