Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 62
________________ ૪3 પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૧ અવતરણિકા - શ્લોક-૧૭માં ચાર પ્રકારના આદિધાર્મિકને યોગ્ય લૌકિક તપ છે, તેમ બતાવેલ. હવે તેમાંથી ક્રમ પ્રાપ્ત પાપસૂદન નામના તપનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : पापसूदनमप्येवं तत्तत्पापाद्यपेक्षया । चित्रमन्त्रजपप्रायं प्रत्यापत्तिविशोधितम् ।।२१।। અન્વયાર્થ - વિત્રીન્દ્રનાથં ચિત્ર મંત્રજપ છે બહુલ જેમાં એવું, પ્રત્યાત્તિવિશોધિતષ્ક પ્રતિ આપત્તિથી વિશોધિત=જે જે પાપો થયા છે તેનાથી વિરુદ્ધ ભાવો દ્વારા વિશોધિત, તત્પાપાપેક્ષા પાપસૂત્રમ્ =તે તે પાપાદિની અપેક્ષાથી પાપસૂદન પણ, પર્વ એ રીતે=જે રીતે મૃત્યુદ્ધ તપ પરિશુદ્ધ અને વિધાનથી બતાવ્યો, એ રીતે, પરિશુદ્ધ અને વિધાનથી જાણવો. રવા. શ્લોકાર્ય : ચિત્રમંત્રજપપ્રાય ચિત્ર મંત્રજપ છે બહુલ જેમાં એવું, પ્રતિ આપત્તિથી વિશોધિત જે જે પાપો થયાં છે તેનાથી વિરુદ્ધ ભાવોથી વિશોધિત, તે તે પાપાદિની અપેક્ષાથી પાપસૂદન પણ એ રીતે જે રીતે મૃત્યુક્ત તપ પરિશુદ્ધ અને વિધાનથી બતાવ્યો એ રીતે, પરિશુદ્ધ અને વિધાનથી જાણવો. ર૧ ટીકા : पापेति-पापसूदनमप्येवं परिशुद्धं विधानतश्च ज्ञेयं, तत्तच्चित्ररूपं यत्पापादि= साधुद्रोहादि तदपेक्षया। यथार्यमुनिराजस्याङ्गीकृतप्रव्रज्यस्य साधुवधस्मरणे तदिनप्रतिपन्नाऽभोजनाभिग्रहस्य षण्मासान् यावज्जातव्रतपर्यायस्य सम्यक्सम्पन्नाરાધનચ વિના ન રદ્દિને મોનન+નનીતિ, ચિત્રો નાનાવિધઃ “(%) હ્રીં असिआउसा नमः" इत्यादिमन्त्रस्मरणरूपो मन्त्रजपः प्रायो=बहुलो यत्र तत्, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104