________________
૭૪
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૧ પ્રાપ્ત થાય છે. ત્યાં કોઈને શંકા થાય કે “કુશલ ફળની પ્રાપ્તિના કારણભૂત એવો મુક્તિઅદ્વેષ મુક્તિરાગરૂપ જ છે" તેના નિરાકરણ અર્થે કહે છે – શ્લોક :
न चायमेव रागः स्यान्मृदुमध्याधिकत्वतः ।
तत्रोपाये च नवधा योगिभेदप्रदर्शनात् ।।३१।। અન્વયાર્થ :
૨માં અને આ જગમુક્તિઅદ્વેષ જ, રાજ ચા=રાગ છે= મુક્તિનો રાગ છે, એમ ન કહેવું. મૃદુમથ્યાધિસત્વતઃ=કેમ કે મૃદુ, મધ્ય, અધિકપણું છે=મુક્તિરાગમાં જઘન્યપણું, મધ્યમપણું, ઉત્કૃષ્ટપણું છે.
અહીં પ્રશ્ન થાય કે મુક્તિરાગમાં જધન્યપણું, મધ્યમપણું અને ઉત્કૃષ્ટપણું છે, તે કેમ નક્કી થાય ? તેમાં હેતુ કહે છે –
તત્રોપાવે તેમાં અને ઉપાયમાં મુક્તિરાગમાં અને મુક્તિના ઉપાયમાં, નવઘા =નવ પ્રકારના, યોગેન્દ્રપ્રર્શન–યોગીભેદનું પ્રદર્શન છે-નવ પ્રકારના યોગીભેદનું શાસ્ત્રમાં વર્ણન છે. ૩૧ શ્લોકાર્થ :
અને આ જગમુક્તિઅદ્વેષ જ, રાગ છે મુક્તિનો રાગ છે, એમ ન કહેવું; કેમ કે મૃદુ, મધ્ય, અધિકપણું છે મુક્તિરાગમાં જઘન્યપણું, મધ્યમપણું, ઉત્કૃષ્ટપણું છે.
અહીં પ્રશ્ન થાય કે મુક્તિરાગમાં જઘન્યપણું, મધ્યમપણું અને ઉત્કૃષ્ટપણું છે, તે કેમ નક્કી થાય ? તેમાં હેતુ કહે છે –
તેમાં અને ઉપાયમાં=મુક્તિરાગમાં અને મુક્તિના ઉપાયમાં, નવ પ્રકારના યોગીભેદનું પ્રદર્શન છે નવ પ્રકારના યોગીભેદનું શાસ્ત્રમાં વર્ણન છે. I.૩૧ ટીકા :__ न चेति- न चायमेवमुक्त्यद्वेष एव रागः स्यात् मुक्तिरागो भवेदिति वाच्यं, मृदुमध्याधिकत्वतो जघन्यमध्यमोत्कृष्टभावात्, तत्र-मुक्तिरागे उपाये
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org