Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 71
________________ પર પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૪-૨૫ મોક્ષનું વર્ણન સાંભળે ત્યારે મોક્ષ પ્રત્યે દ્વેષ કરીને ક્લિષ્ટ અધ્યવસાયવાળા થાય છે, જેથી બંને રીતે પાપ બાંધીને દુરંત સંસારમાં ભટકે છે. II૨૪॥ શ્લોક ઃ वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमभिवाञ्छितम् । ન ત્યેવાવિષયો મોક્ષ: વાષિવૃત્તિ ગૌતમ ! ।। ।। અન્વયાર્થ : ગૌતમ !=હે ગૌતમ ! રમ્યે વૃન્દ્રાવને=રમ્ય એવા વૃન્દાવનમાં, શ્વેષ્ટત્વમમિવાચ્છિત વરં=શિયાળપણું ઇચ્છાયેલું શ્રેષ્ઠ છે, તુ અવિષય: મોક્ષઃ=પરંતુ અવિષયવાળો મોક્ષ=ભોગસામગ્રી રહિત એવો મોક્ષ, વાચિત્ અપિ નૈવ= ક્યારેય પણ નહિ જ. ।।૨૫॥ શ્લોકાર્થ : હે ગૌતમ ! રમ્ય એવા વૃંદાવનમાં શિયાળપણું ઇચ્છાયેલું શ્રેષ્ઠ છે, પરંતુ અવિષયવાળો મોક્ષ=ભોગસામગ્રી રહિત એવો મોક્ષ, ક્યારેય પણ નહિ જ, I॥૨૫॥ ટીકા ઃ वरमिति - गौतमेति गालवस्य शिष्यामन्त्रणं । ऋषिवचनमिदमिति शास्त्राતાપોડયમ્ III ટીકાર્ય :गौतमेति શાસ્ત્રાનાપોડયમ્ ।। ગૌતમ એ પ્રમાણે ગાલવનું=ગાલવ ઋષિનું શિષ્યને આમંત્રણ છે=સંબોધન છે. ઋષિનું આ વચન છે, એથી આ=પ્રસ્તુત શ્લોકમાં કહ્યું એ, શાસ્ત્રનો આલાપ છે=શાસ્ત્રનું વચન છે, એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે. ।।૨૫।। ભાવાર્થ : ..... ગાલવ નામના ઋષિ પોતાના શિષ્યને કહે છે : રમ્ય એવા વૃંદાવનમાં શિયાળપણાની પ્રાપ્તિ ઇચ્છાયેલી શ્રેષ્ઠ છે, પરંતુ સર્વ દર્શનકારો જે મોક્ષ કહે છે, તે મોક્ષ તો ભોગની સામગ્રીથી સર્વથા રહિત હોવાને કારણે ક્યારેય શ્રેષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104