Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 60
________________ ૪૧ પૂર્વસેવા હાચિંશિકા/શ્લોક-૨૦ શ્લોક : मासोपवासमित्याहुर्मृत्युघ्नं तु तपोधनाः । मृत्युञ्जयजपोपेतं परिशुद्धं विधानतः ।।२०।। અન્વયાર્થ : તુ વળી, મૃત્યુક્ત પોતે વિઘાનતઃ પરિશુદ્ધ-મૃત્યુંજય જપથી યુક્ત, વિધાનથી પરિશુદ્ધ એવા, માસોપવાસં માસોપવાસ તપને, તપોથના: તપોધન એવા મુનિઓ મૃત્યુઝંકમૃત્યમ્બ નામનું તિ=આ તપ, સાદુ કહે છે. ર૦|| શ્લોકાર્ચ - મૃત્યુંજય જપથી યુક્ત, વિધાનથી પરિશુદ્ધ=વિધિથી પરિશુદ્ધ એવા માસોપવાસ તપને તપોધન એવા મુનિઓ મૃત્યુઘ્ન નામનું આ તપ, કહે છે. ૨૦ ટીકા : मासेति-मासं यावदुपवासो यत्र तत्तथा इत्येतदाहुः मृत्युघ्नं तु-मृत्युघ्ननामकं तु, तपोधनाः तपःप्रधाना मुनयः, मृत्युञ्जयजपेन-परमेष्ठिनमस्कारेणोपेतं-सहितं परिशुद्धमिहलोकाशंसादिपरिहारेण, विधानतः कषायनिरोधब्रह्मचर्यदेवપૂજાવિરૂપથિાનાત્ પારા ટીકાર્ય : મારૂં . પથિાનાત્ / માસ સુધી ઉપવાસ છે જેમાં તે તેવું છે=માસોપવાસ તપ છે. એ=માસોપવાસ તપ, તપોધન=પપ્રધાન એવા મુનિઓ વળી મૃત્યુદ્ધ કહે છેઃમૃત્યુઘ્ન નામનું તપ કહે છે. તે મૃત્યુદ્ધ તપ મૃત્યુંજય જપથી સહિત છે=પંચપરમેષ્ટિ નમસ્કારથી યુક્ત છે. વળી, તે મૃત્યુધ્ધ તપ આલોકઆશંસાદિના પરિહારથી પરિશુદ્ધ છે. વળી તે મૃત્યુધ્ધ તપ વિધાનથી છે=કષાયનો વિરોધ, બ્રહ્મચર્ય, દેવપૂજાદિ રૂપ વિધિથી કરવાનું છે. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104