________________
૩૯
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૯ नरकादिपातफलेषु अपराधेषु, हन्तेति प्रत्यवधारणे सन्तारणं संतरणहेतुः પરં પ્રવૃષ્ટ પ્રા નામ્ પારા ટીકાર્ય :
સત્તાપન ... નિનામ્ II સત્તાપનાદિ ભેદથી કૃચ્છ-કૃચ્છુ નામનું તપ અનેક પ્રકારનું કહેવાયું છે. સત્તાપનાદિમાં રહેલા આદિ પદથી પાદપૃચ્છુ અને સંપૂર્ણ કૃચ્છનું ગ્રહણ છે. ત્યાં=સત્તાપનાદિ ત્રણ કૃચ્છના ભેદમાં સત્તાપના કૃઙ્ગ આ પ્રમાણે છે – ત્રણ દિવસ ઉષ્ણ પાણી પીવે, ત્રણ દિવસ ઉષ્ણ ઘી પીવે, ત્રણ દિવસ ઉષ્ણ મૂત્ર પીવે, ત્રણ દિવસ ઉષ્ણ દૂધ પીવે. “તિ” શબ્દ સત્તાપના કૃચ્છની વિધિના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. વળી, ‘પાદકૃઙ્ગ આ છે=આગળમાં બતાવે છે એ છે.
એક ભક્ત એવા ભોજનથી અને અયાચિત એવા એક ભક્તથી-એકાસણું કરતી વખતે માંગ્યા વગર જે મળે તેનાથી એકાસણું કરવા વડે અને એક ઉપવાસ વડે પાદકછુ કરાય છે.
તિ' શબ્દ પાદપૃચ્છની વિધિના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. વળી સંપુર્ણ કૃચ્છુ આજ=પાદકૃચ્છુ જ, ચાર ગણું છે. “તિ’ શબ્દ ત્રણ પ્રકારના કૃચ્છુ તપના સમાપ્તિ માટે છે.
પૂર્વમાં ત્રણ પ્રકારના કૃધૃતપ બતાવ્યા. તે તપ કયા ફળવાળા છે, તે બતાવવા અર્થે કહે છે –
અતિકૃચ્છુ એવા નરકાદિપાતના ફળવાળા એવા અપરાધોમાં અકૃચ્છથી અકષ્ટથી, જીવોને પર સંતારણનો હેતુ=પ્રકૃષ્ટ સંતરણનો હેતુ, કૃચ્છત૫ છે, એમ અવય છે. શ્લોકમાં રહેલો ‘ન્ત' શબ્દ પ્રકૃષ્ટ સંતરણનો હેતુ જ છે, એ પ્રકારના પ્રત્યપધારણમાં છે. I૧૯iા
નોંધ:- પાદફચ્છનું સ્વરૂપ બતાવવા માટે જે ઉદ્ધરણ આપેલ છે, તેમાં ‘નર્તન' ના સ્થાને યોગબિન્દુના શ્લોક-૧૩૩ પ્રમાણે ‘અવૉન' એ પ્રમાણે પાઠ જોઈએ. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org