________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૮
૧૫ શ્લોક :
सर्वान् देवान्नमस्यन्ति नैकं देवं समाश्रिताः ।
जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ।।८।। અન્વયાર્થ –
સન્ રેવા–સર્વ દેવોને, નમસ્યત્તિ નમસ્કાર કરે છે, તે રેવં એક દેવને ન સમશ્રિત =આશ્રિત નથી. નિક્રિયા નિતિોય તે જિતેન્દ્રિય, જિત ક્રોધવાળા એવા તેઓ=સર્વ દેવને નમસ્કાર કરનારા,
કુતિતરત્તિક દુર્ગનેeતરકપાતાદિ આપત્તિઓને તરે છે. ll૮ શ્લોકાર્ચ -
સર્વ દેવોને નમસ્કાર કરે છે, એક દેવને આશ્રિત નથી, જિતેન્દ્રિય અને જિતક્રોધવાળા એવા તેઓ સર્વ દેવને નમસ્કાર કરનારા, દુર્ગને નરકપાતાદિ આપત્તિઓને તરે છે. llcil ટીકા :
सर्वानिति-सर्वान् देवान् नमस्यन्ति-नमस्कुर्वते, नैकं कञ्चन देवं समाश्रिताः= स्वमत्यभिनिवेशेन प्रतिपनवन्तः, जितेन्द्रिया निगृहीतहषीकाः, जितक्रोधा= अभिभूतकोपाः दुर्गाणि नरकपातादीनि व्यसनानि अतितरन्ति=अतिक्रामन्ति ते सर्वदेवनमस्कारः ।।८।। ટીકાર્ય :
સર્વાન્ ... નમ : II સર્વ દેવોને નમસ્કાર કરે છે, કોઈ એક દેવને સમાશ્રિત નથી એવા અર્થાત્ સ્વમતિના અભિનિવેશથી સ્વીકારનારા નથી એવા, જિતેન્દ્રિય ઈન્દ્રિયો ઉપર જેમનો કાબૂ છે એવા, જિતક્રોધવાળા એવા તેઓ=સર્વદેવોને નમસ્કાર કરનારા, દુર્ગોને નરકપાતાદિ આપત્તિઓને અતિતરે છેઃઓળંગે છે. 10 ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં કહ્યું કે જેઓને ઉપાસ્ય એવા દેવ વિષયક વિશેષ નિર્ણય નથી, તેવા મહાત્માઓએ બધા દેવોને નમસ્કાર કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org