________________
૩૫
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૭ અવતરણિકા -
શ્લોક-૧માં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવી. તેમાંથી પ્રથમ બે પ્રકારની પૂર્વસેવાનું વર્ણન અત્યાર સુધી બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત તારૂપ યોગની પૂર્વસેવાને બતાવે છે – શ્લોક -
तपश्चान्द्रायणं कृच्छ्रे मृत्युघ्नं पापसूदनम् ।
आदिधार्मिकयोग्यं स्यादपि लौकिकमुत्तमम् ।।१७।। અન્વયાર્થ :
મવિધિયોષે=આદિધાર્મિક યોગ્ય, ચાન્દ્રાયui=ચાંદ્રાયણ, છૂટકૃચ્છ, મૃત્યુઝંકમૃત્યધ્વ, પાપભૂવન=પાપસૂદન ૩ત્તમમ્ નોમ્િ પિsઉત્તમ એવું લોકસિદ્ધ પણ તપ: ચા–તપ છે. ll૧૭ના બ્લોકાર્થ :
આદિધાર્મિક યોગ્ય ચાંદ્રાયણ, કૃચ્છ, મૃત્યુઘ્ન, પાપસૂદન ઉત્તમ એવું લોકિક પણ તપ છે. I૧૭ી. ટીકા :
तप इति-लौकिकमपि लोकसिद्धमपि, अपिर्लोकोत्तरं समुच्चिनोति, उत्तमं= स्वभूमिकोचितशुभाध्यवसायपोषकम् ।।१७।। ટીકાર્ય :
નોમિપિ ..... પોષમ્ લૌકિક પણ=લોકસિદ્ધ પણ તપ થાય, એમ અન્વય, છે અને સ્યાત્ પછીનો ‘મણિ' શબ્દ લૌકિક સાથે સંબંધવાળો છે, અને તે દિશબ્દથી લોકોત્તરનો સમુચ્ચ થાય છે અર્થાત્ આદિધાર્મિક લોકોત્તર પણ તપ હોય તેમ સમુચ્ચ થાય છે, અને આ લૌકિક અને લોકોત્તર તપ ઉત્તમ કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સ્વભૂમિકાને ઉચિત શુભ અધ્યવસાયને પોષક છે માટે ઉત્તમ છે. ૧ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org