________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/સંકલના
૫
પ્રકારનો છે, અને મુક્તિના રાગના ત્રણ પ્રકારના ભેદથી અને મુક્તિના ઉપાયના સેવનના ભેદથી નવ પ્રકારના યોગીની પ્રાપ્તિ છે તે શ્લોક-૩૧માં વિસ્તારથી બતાવેલ છે. તેથી મુક્તિરાગવાળા યોગીના સર્વ ભેદોની પ્રાપ્તિનું સ્વરૂપ શ્લોક-૩૧માં પ્રાપ્ત થાય છે અને મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગ ક્રમે કરીને મોક્ષનું કારણ છે, તે શ્લોક-૩૨માં બતાવેલ છે.
છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં’ માંગું છું.
વિ. સં. ૨૦૬૪, આસો સુદ-૧૦
તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
事
38
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
For Private & Personal Use Only
www.jainelibrary.org