Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 24
________________ પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૩ શ્લોકાર્ચ - અને આમનું ગુરુવર્ગનું, ત્રિસંધ્યાનમન, પર્યાપાસના, અવર્ણનું અશ્રવણ-ગુરુવર્ગના અવર્ણવાદનું અશ્રવણ, નામની ગ્લાઘા, ઉત્થાન અને આસનનું અર્પણ પૂજન છે. Il3II ટીકા : पूजनमिति-नमनं कदाचिद् द्रव्यतः तदभावेऽपि भावतो मनस्यारोपणेन, नाम्नः श्लाघा स्थानास्थानग्रहणाग्रहणाभ्यां, उत्थानासनार्पणे अभ्युत्थानासनप्रदाने आगतस्येति गम्यम् ।।३।। ટીકાર્ય : નમનં..સીન્ા ક્યારેક દ્રવ્યથી, અને તેના અભાવમાં પણ ગુરુવર્ગના અભાવમાં પણ, ભાવથી મનમાં આરોપણ દ્વારા નમન, સ્થાનમાં ગ્રહણ અને અસ્થાનમાં અગ્રહણ દ્વારા નામની શ્લાઘા, અને ઉત્થાન અને આસન અર્પણ-સન્મુખ આવેલા એવા ગુરુવર્ય હોય ત્યારે અભ્યત્થાન કરે અને આસન અર્પણ કરે એ પૂજત છે. [૩] કે “તાડપિ'માં ‘પિ'થી એ કહેવું છે કે ગુરુ આદિ વર્ગ પાસે હોય તો તો તેમને નમન કરે, પરંતુ કોઈક કારણે તેમનો અભાવ હોય તોપણ ભાવથી મનમાં તેમના આરોપણથી=ઉપસ્થિતિથી નમન કરે. શ્લોકમાં કાતિય એ અધ્યાહાર છે, તે બતાવવા માટે ટીકામાં “મા તસ્ય તિ મ્િ” એમ કહેલ છે. ભાવાર્થ : (૧) ત્રિસંધ્ય નમન :- શ્લોક-૨માં બતાવેલ ગુરુવર્ગને ત્રિસંધ્ય નમસ્કાર કરવો તે પૂજન છે, ક્યારેક તે ગુરુવર્ગ પાસે હોય તો દ્રક્રિયાથી તેમને નમસ્કાર કરે અને કોઈક તેવા કારણે ગુરુવર્ગ પાસે ન હોય તોપણ ભાવથી તેમનું સ્મરણ કરીને તેમને ત્રિસંધ્યા નમસ્કાર કરે. (૨) પર્ફપાસના - વળી શ્લોક-રમાં બતાવેલા ગુરુવર્ય પાસે હોય તો તેઓની પર્યાપાસના કરે અર્થાત્ ઉચિત સેવા-ચાકરી કરે, એ પણ ગુરુપૂજન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104