________________
ॐ ह्रीँ श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः ।
નમ: -
न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत પૂર્વસેવાáિશિol-૧૨
દસમી-અગિયારમી બત્રીશી સાથે પ્રસ્તુત “પૂર્વસેવાબત્રીશી'નો સંબંધ :
इत्थं विचारितलक्षणस्य योगस्य प्रथमोपायभूतां पूर्वसेवामाह - અર્થ -
આ રીતે=દસમી બત્રીશીમાં યોગનું લક્ષણ કર્યું અને અગિયારમી બત્રીશીમાં પાતંજલના યોગના લક્ષણ સાથે તેની વિચારણા કરી એ રીતે, વિચારણા કરાયેલા લક્ષણવાળા યોગના પ્રથમ ઉપાયભૂત પૂર્વસેવાને કહે છે–પ્રસ્તુત બત્રીશીમાં કહે છે – ભાવાર્થ :
બત્રીશી-૧૦માં ગ્રંથકારે યોગનું લક્ષણ બતાવ્યું અને તે યોગના લક્ષણથી યોગના વિશેષ સ્વરૂપનો બોધ કરાવવા અર્થે પાતંજલઋષિએ કરેલ યોગના લક્ષણ સાથે પોતાના કરાયેલા યોગના લક્ષણની ગ્રંથકારે પૂર્વની બત્રીશીમાં વિચારણા કરી. હવે તે યોગના પ્રથમ ઉપાયભૂત એવી પૂર્વસેવા શું છે, તેના સ્વરૂપને બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org