Book Title: Pratima Pujan Author(s): Bhadrankarvijay Publisher: Smruti Granth Samiti View full book textPage 6
________________ આ યુગના ચેાગી (આ પુસ્તકના સર્જકશ્રીના ટુંક પરિચય) આકૃતિથી અનેાખા, પ્રકૃતિથી પ્રભાવશાળી, કૃતિથી કામણગાર એક એકથી અધિકી અજોડતાના અવતાર સમા એવા પૂ. પન્યાસજી મહારાજનો પરિચય આ પુસ્તકનાં વાંચકોને પણ મળે તે હેતુથી આ લેખ રજી કરેલ છે. કાળના કેલેન્ડર પર જ્યારે-જ્યારે વૈશાખના મહિના અને એનેા અજવાળી ચૌદસના દિવસ આવીને ઉભા રહેશે, ત્યારે-ત્યારે એક મહાપુરૂષની પુણ્ય સ્મૃતિ વધુ ઘેરી બન્યા વિના નહિ રહે ! એ મહા—વિભૂતિનુ પુણ્યનામ છે : પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર! જૈન જગતમાં પન્યાજી–મહારાજ’ના લાડીલા સબોધનથી ખૂબ જ જાણીતા—માનીતા બનેલા એએશ્રીના નામ-કામ'ની સ્મૃતિ એક રેશમાંચક-ઈતિહાસનાં કેટલાંય પાનાઓને આંખ સામે ઉપસાવી જાય એવી છે. સવંત ૧૯૫૯થી સંવત ૨૦૩૬ સુધીના ૭૭ વર્ષના કાળસાગરતા કિનારે પેાતાના ચરણ ચિન્હો મૂકી જનારા પુણ્ય-પુરૂષામાં પૂજ્ય પન્યાસજી મહારાજ અનેક રીતે અનેાખા જ નહિ, અજોડ પણ હતા. એની સાખ પૂરતું એમનુ જીવન–કવન આપણી આંખ સામે છે, જૈન–સંધમાં છેલ્લી પાંચ-છ સદીએ દરમિયાન જે ઈતિહાસ લખાયા, એમાં પૂજયશ્રીનું પ્રદાન એક નવી જ ક્ષિતિજના ઉદ્ઘાટન સમુ હતુ. મહામંત્ર શ્રી નમસ્કાર તા ઘરે-ઘરે અને જીભે-જીભે ગવાતા મત્ર હતા અને છે, પણ એના મહિમાનું વિરાટ-ક્ષેત્ર જોઈએ એટલુ સુપ્રસિદ્ધ નહતું. એ ક્ષેત્ર પર ચિંતન-મનન કરીને, મંત્રાધિરાજના મહિમાનું વિરાટ-ગાન ગુ ંજતું કરવાનું જે કા` પૂજયશ્રીએ પેાતાના જીવન–કવન દ્વારા અદા કર્યું.–એ અજોડ કહી શકાય એવું છે. આ જ રીતે મૈત્રી ભાવનાનાં તત્ત્વ અને સવભર્યાં મહત્ત્વને વધુ વિશદ રીતે સંઘમાં સ્થાપિત કરવાના એમના પુણ્ય-પગલાના જોટા જડવા મુશ્કેલ છે. પેાતાની શાંત-પ્રશાંત આકૃતિ-પ્રકૃતિ દ્વારા, એક ‘અદ્ભુત શત્રુ’ તરીકેની પ્રતિષ્ઠા પામવા એ બડભાગી બની શકયા હતા. છતાં જરૂરી ખડ તે એમણે કદિ વખાયુ' નહેાતુ. ખડન પણ ભંડન માટે અને મંડનની મહેલાતPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 290