________________
૬. દિશિયાગ ૩ - પ્રભુ સિવાય ઉચે નીચે કે આડી. ડાબી જમણી કે
પાછળ. દષ્ટિ ન નાખવી. ૭. પ્રમાર્જન ૩ - ચૈત્યવંદન કરવા બેસતાં પહેલાં ત્રણવાર ભૂમિ પ્રમાર્જન. ૮ આલંબન ૩સૂત્રા (વ) લંબન અર્થાલંબન પ્રતિમાલંબન
સ્પષ્ટ શુદ્ધ અર્થનો ઉપયોગ પ્રતિમા તરફ દષ્ટિ સંપદાયુત; ઉચિત ધ્વનિયુત સૂત્રોચ્ચાર ૯ મુદ્રા ૩
યોગમુદ્રા યોગ-સંયોગ, સમાધિ પરસ્પરના અંતરે આંગળી રાખી વચમાં હાથ પોલા કમળના ડોડા જેવા, સહેજ નમેલા કપાળ નીચે રહે. અને કોણી સંયુક્ત કે અસંયુકત પેટ પર રહે, બેઠા કે ઉભા, ત્રણ પ્રણિધાન સૂત્ર સિવાય આ મુદ્રા.
મુક્તાશુક્તિમુદ્રા બે હાથ સરખા અડતા, મધ્યમાં ઉન્નત, કપાળે અડે અથવા ન અડે, બે જાવંતિ તથા જયવીયરાય વખતે.
જિનમુદ્રા
આગળ ચાર આંગળ છેટા અને પાછળ ચારથી યૂન છેટા એવા બે પગ, ઉભા રહેતી વખતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org