________________
ગાંધી જીવું
all anyteller)e 99 [lāણું le kyle G || dj ave ty!e G[J[lc dj title ty!e [pps [3]le f y late Hણુ!e loops [3]lc
આ ફેબ્રુઆરી ૨૦૧૫
એ નિર્ણય જાહેર કરતું બેખી પ્રવચન સાંજની પ્રાર્થનાસભામાં વાંચી સંભળાવવામાં આવ્યું, ઉપવાસ બીજે દિવસે બપોરના ભોજન બાદ શરૂ થવાના હતા. ઉપવાસ માટે કશી સમયમર્યાદા નહોતી. ઉપવાસ દરમ્યાન મીઠાવાળું અથવા મીઠા વિનાનું પાણી અને ખાટા લીંબુનો રસ તેઓ લેવાના હતા. “ “બહારના દબાણ વિના પણ કર્તવ્યની ભાવના જાગ્રત થવાને કારણે બધી કોમો વચ્ચે હૃદયની એકતા ફરીથી સ્થપાઈ છે.’ એવી ખાતરી તેમને થાય ત્યારે જ તેમના ઉપવાસ છૂટવાના હતા.’’ તેમનું નિવેદન આ પ્રમાણે હતું:
ઉપવાસ ૧૩મી જાન્યુઆરીએ બપોરે ૧૧ ને ૫૫ મિનિટે શરૂ થયા. એ વખતે ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવનન તો તેને દીઘુ તથા ન આ સર્વે વિ શંકર પ્રસનું અંગ્રેજી ભજન સુશીલાએ ગાયું અને પછી રામધુન ગાવામાં આવી. માત્ર જૂજ નિકટના મિત્રો અને ઘરના માણસો હાજર હતાં. તેઓ શાંતિ અનુભવવા લાગ્યા. પોતાનો ઉપવાસ શરૂ થયો કે તરત જ ગાંધીજીએ મને તેમની પાસે બોલાવ્યાં અને કહ્યું, ‘તમે અહીં રહો અને મારા ઉપવાસ દરમ્યાન રિઝનનું કામ સંભાળો એમ હું ઈચ્છું છું.'
હિંદની પ્રતિષ્ઠા ઘટવા લાગી છે તથા એશિયાના હ્રદય પરનું અને એ દ્વારા સમગ્ર દુનિયા પરનું તેનું પ્રભુત્વ ઝપાટાબંધ લુપ્ત થતું જાય છે. આ ઉપવાસને નિમિત્તે આપણી આંખ લડશે તો એ બધું પાછું લાધશે. હિંદ પોતાનો આત્મા ખોશે તો, દુનિયાનું આશાનું કિરા લુપ્ત થશે. કોકટીને પ્રસંગે કોઈએ નબળાઈ બતાવવી જોઈએ નહીં...હિસ્સાના સવાલને સૌથી પ્રથમ સ્થાન આપવું જોઈએ.
સરદારે કે પંડિત નેહરુએ તેમની સાથે દલીલોમાં ઊતરવાનો પ્રયાસ ન કર્યો, જોકે, સરદાર ઘણા જ અસ્વસ્થ થઈ ગયા હતા. સરદારે ગાંધીજીને કહેવડાવ્યું કે, આપ જે કંઈ ઈચ્છો એ હું કરીશ. જવાબમાં ગાંધીજીએ સૂચવ્યું કે, પાકિસ્તાનના રોકડ મૂડીના
એક શીખ મિત્રે પૂછ્યું, આપના ઉપવાસ માટે આપ કોને જવાબદાર લેખો છો ? ગાંધીજીએ જવાબ આપ્યો કે, મારો ઉપવાસ ખાસ કોઈ વ્યક્તિ સામે નથી અને છતાં સોના અંતરાત્માને ઉદ્દેશીને તે છે.
શુદ્ધ ઉપવાસ, ધર્મપાલનની પેઠે, સ્વતઃ બદલારૂપ છે. કશું પરિણામ લાવવા ખાતર હું ઉપવાસ નથી કરતો. મારે ઉપવાસ કર્યે જ છૂટકો, એમ મને લાગે છે એટલે હું એ કરું છું. હિંદના હિંદુ ધર્મના, શીખ ધર્મના અને ઈસ્લામના વિનાશનો સાક્ષી બનવા કરતાં મૃત્યુ મારે માટે ઉમદા મુક્તિરૂપ બનશે. લૉર્ડ માઉન્ટબૅટર્ન સહેલાઈથી નિર્ણય સ્વીકારી લીધો. ગાંધીજના સૌથી નાના પુત્ર દેવદાસે તેર કલાક સુધી પ્રયાસ કર્યો. નિર્ણય જાહેર કરવામાં આવ્યો તે પછી જ તેમને ઉપવાસની જાણ થઈ. તેમણે તેમના પિતાને પત્ર લખ્યો ‘મારી મુખ્ય ચિંતા અને દલીલ એ છે કે આપ આખરે અધીરાઈને વશ થઈ ગયા. દિલ્હી આવ્યા પછી
પ્રબુદ્ધ જીવન
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ♦ પૃષ્ઠ 33 અંતિમ
તરીકે
આપે કેટલી ભારે સફળતા માત્ર ધીરજપૂર્વક મહેનત કરવાથી મેળવી છે, એનો ખ્યાલ આપને નથી. આપની મહેનતથી લાખો બચ્યા છે. અને લાખો બચત. પણ આપ એકાએક ધીરજ ખોઈ બેઠા છો.' આના જવાબમાં ગાંધીજીએ કાઢેલા ઉદ્ગારો શ્રદ્ધાના મહાકાવ્ય અમર રહેશે. 'મારું મ્યાન મારા અર્થમાં ઉતાવળે કાઢવું નથી, તારા અર્થમાં ખરું, કેમ કે એ પડતાં મને સામાન્યપ લાગવો જોઈએ એથી ઓછો વખત લાગ્યો. પણ તેની પૂર્વે ચાર દહાડાનું વિચારમંથન હતું; પ્રાર્થના હતી. એથી એને ઉતાવળ કહેવાય જ નહીં આ કાર્યને હું મારી રજની પરાકાષ્ઠા ગળ્યું છું. મારા દિલ્હી આવ્યા પછી જે પરિણામો આવ્યાં હોય, તેને સારું હું યશ નથી લઈ શકો. પુરુષાર્થને હું હારી બેઠો, ત્યારે જ ઈશ્વરને ખોળે મેં માથું મૂક્યું. રામ મારશે તોયે ોય છે અને રામ રાખશે તોચે શ્રેય છે.
ગાંધી જીવનનો અંતિમ અધ્યાચ વિશેષ
અને મારે તો એક જ પ્રાર્થના કરવી રહી : ‘હે રામ ! ઉપવાસ દરમ્યાન
ઊષાંક
મારું મન સબળ રાખજે, જેથી હું જીવવાની લાલચે ઉપવાસ ન હું છોડું.
૧૬મી જાન્યુઆરીના મીરાબહેન પરના પત્રમાં પોતાના ઉપવાસને 'મારા સૌથી મહાન ઉપવાસ તરીકે' વર્ણવીને ગાંધીજીએ લખ્યુંઃ ‘છેવટે એ એવો નીવડશે કે કેમ એની તમારે કે મારે ચિંતા કરવાની નથી. આપણી ચિંતા તો ખુદ કાર્ય માટે હોય, કાર્યના પરિણામ માટે નહીં.'
એક મુસલમાન મિત્ર, 'મુસલમાનોને ખાતર' ઉપવાસ છોડવાને ગાંધીજીને આજીજી કરી. કાશ્મીરના વડા પ્રધાન શેખ અબ્દુલ્લા નાયબ વડા પ્રધાન બક્ષી ગુલામ મહમ્મદ સાથે દિલ્હી આવ્યા હતા. તેમણે પણ ‘કંઈ નહીં તો કાશ્મીરને ખાતર' ઉપવાસ છોડવાની ગાંધીજીને વિનંતી કરી.
મોલાના આઝાદે કહ્યું, ‘તેમની સાથે વધુ દલીલમાં ઊતરવું એ તેમની વેદના વધારવા બરોબર છે. તેમની શરતો પુરી પાડવાને આપણે શું કરી શકીએ એનો વિચાર કરવો એ જ એક વસ્તુ આપણે કરવાની છે.'
પછીથી હિન્દુ અને શીખ નિરાશ્રિતોનું એક પ્રતિનિધિમંડળ આવ્યું. ગાંધીજીએ તેમને કહ્યું કે, મારા ઉપવાસો છોડાવવાનું તમારા હાથમાં છે.
માઉન્ટબૅટને કહ્યું: 'તેમના ઉપવાસ સંબંધમાં માર્ચ માત્ર એક જ ટીકા કરવાની છે. તેમણે પ્રથમ પંડિત નેહરુ સાથે એ વિષે ચર્ચા
નિયમ અને શિસ્ત વિના કોઈ કામ થતું નથી.
વતનો અંતિમ અધ્યાય વિશેષાંક
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક " ગાંધી ૬
Rajale rJe Poplo |
||dj late mye [G [3]l Idj talale)!e [99pG [3]l f